બોલીવુડ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના આલ્બમ સોગં ના અભિનય સાથે પોતાના અતરંગી ડ્રેસિંગ સેન્સ થી પણ ખૂબ ચર્ચામાં જ વાયેલી રહે છે ચાહકો તેના ડ્રેસિંગ સેન્સને ખુબ પસંદ કરે છે તો ઘણા યુઝરો તેના ઘણા બોલ્ડ ડ્રેસીગં લુક પર તેને ટ્રોલ કરતા પણ જોવા મળે છે તાજેતરમાં દેશભરમાં ખુબ નામના ધરાવનાર.
હિન્દુસ્તાની ભાઉ ઉર્ફી જાવેદ પર ગુસ્સો કરતા સામે આવ્યા છે તેમને પોતાના એક વિડીઓ માં જણાવ્યું હતું કે જય હિન્દ આ મેસેજ ઉર્ફી જાવેદ માટે છે જે આજે પોતાને ખૂબ મોટી ફેશન ડિઝાઈનર સમજે છે બેટા આ તું જે બહાર ફેસનના નામે કપડાં પહેરી ને ફરે છે તે હીન્દુસ્થાનનો રીવાજ નથી આ સંસ્કૃતિ નથી તારા કારણે.
બહેન દીકરીઓમાં ખૂબ ખરાબ મેસેજ જાય છે તું સુધરી જા બેટા નહિતર હું સુધારી દઈશ એક ભાઈ તરીકે પ્રેમથી તને સમજાવું છું કે તું સુધરી જા હિન્દુસ્તાની ભાઉની આ ધમકીને સાંભળીને ઉર્ફી જાવેદે હિન્દુસ્તાની ભાઉને જેલ મોકલવાની વાત કરી છે પોતાની અતરંગી ફેશનના કારણે ઉર્ફી જાવેદ પર બોલીવુડની રાખી સાવંત.
કશ્મીરા શાહ ફરાહ અલી ખાન જેવી અભિનેત્રીઓ પણ સવાલો ઉઠાવી તેને યોગ્ય કપડા પહેરવાની સલાહ આપી છે હિન્દુસ્તાની ભાઉ ના આ વિડીયો પર ઉર્ફી જાવેદે કમેન્ટ આપતા લખ્યું છે કે તમારી ગાળો એ કેટલાને સુધાર્યા છે શું એ ભારતનો રિવાજ છે મને સુધારતા નહિ પણ બગાડતા પણ આવડે છે.
શું તમને એ ખબર છેકે તમે જે મને ખુલ્લેઆમ ધમકી આપી છે એ માટે હું તમને જેલ પણ મોકલી શકું છું પરંતુ જેલમાં તો તમે ઘણીવાર જઈ ચૂક્યા છો પોતાના થી અડધી ઉમંરની છોકરીઓ ને ધમકી આપવી ઉર્ફી એ વધારે લખ્યું કે આ લોકો માત્ર પબ્લીસીટી માટે વિરોધ કરે છે અને થોડા સમય પહેલા જ તમે.
મારા ફોટોગ્રાફર સાથે મારી સાથે વાત કરવા ભલામણ કરતા હતા અને મારી ઓબેદ આફ્રીદી મામલે મદદ કરવા માગંતા હતા મેં ના પાડી તો મારા પર હવે કમેન્ટ કરી પબ્લિસીટી સ્ટંટ કરો છો ઉર્ફી જાવેદે બીજી એક પોસ્ટમાં જણાવ્યુ કે આ એજ લોકો છે જે મને મળવા માંગે છે પણ મારે સમય નથી એટલે આ નાટક કરે છે.