Cli
25 વર્ષના લગ્નજીવન માં બોલિવૂડ અભિનેતા સંજય કપુરે આપ્યો એની પત્ની ને દગો, જાણો વિગતે...

25 વર્ષના લગ્નજીવન માં બોલિવૂડ અભિનેતા સંજય કપુરે આપ્યો એની પત્ની ને દગો, જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ અભિનેતા સંજય કપુર એક યુગના જાણીતા અભિનેતા હતા એમને બોલિવૂડ પડદે ઘણી મોટી ફિલ્મો આપેલી છે તાજેતરમાં પણ વેબસીરીજ માં છેલ્લે માધુરી દિક્ષિત સાથે જોવા મળ્યા હતા તાજેતરમાં એક વિડીઓ સોસીયલ મિડીયા પર ઘણો ટ્રોલ થયો છે એમાં સંજય કપુર ની પત્ની મહીપ કપુર.

એક ટીવી શોમાં પોતાના પતિ સંજુર કપુર વિશે કહી રહી હતી કે મારા લગ્ન જીવનના ૨૫ વર્ષ માં મને સંજય કપુરે દગો આપેલો હતો જ્યારે હું નવી પરણીને આવેલી હતી ત્યારે મને એક અંશે સંજયથી નફરત થયેલી પરંતુ મેં મારા બાળકો ને જોતા આ સંબંધ ટકાવી રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો અને આ સંબંધ.

વિશ્ર્વાસ પર ટકાવી રાખ્યો કે સજંય બદલાય આજે હું ભુતકાળ માં આંટો મારુંછું તો ખુબ દુખી થાઉં છું એ સમય યાદ કરતા સંજય સાથે ટકી રહેવામાં બાળકોનો પ્રેમ મજબુર કરી રહ્યો હતો આમ કહેતા મહીપ કપુર રડી પડી આ સમગ્ર ઘટના માં એક ટીવી શો હતો જેમાં બધા પોતપોતાના લગ્ન જીવનમાં.

થયેલા પ્રસંગો જણાવતા હતા આ વચ્ચે મહીપ કપુરે પોતાની વેદના ઠાલવી હતી સોશિયલ મીડિયા પર આ વાત ઘણી ટ્રોલ થઈ હતી અને લોકો એ ખુબ ચર્ચા કરી હતી જોકે મહીપ કપુરે છેલ્લે સંજય કપુર સાથે ના સારા સંબંધો વિશે પણ ચર્ચા કરી હતી હાલ સંજય કપુર સાથે હું ખુશ છું એમ પણ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *