Cli
ઘોર કળીયુગ, 70 વર્ષના સસરાએ 28 વર્ષની સુદંર પુત્રવધુ સાથે કરી લીધા લગ્ન, હવે જશે...

ઘોર કળીયુગ, 70 વર્ષના સસરાએ 28 વર્ષની સુદંર પુત્રવધુ સાથે કરી લીધા લગ્ન, હવે જશે…

Ajab-Gajab Breaking

દેશભરમાંથી પ્રેમ સંબંધોને લઈને ઘણા બધા મામલા સામે આવતા રહે છે પરંતુ અહીંયા એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે એક સસરા એ પોતાની જ પુત્રવધુ સાથે લગ્ન કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશ ના ગોરખપુર થી સામે આવી છે.

અહીંયા એક 70 વર્ષના આધેડ વયના વ્યક્તિ એ પોતાના જ પુત્રની પત્ની જેની ઉંમર માત્ર 28 વર્ષની છે તેની સાથે મંદીરમાં લગ્ન કરી લીધા છે જેની તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર સામે આવતા લોકો હેરાન રહી ગયા છે પ્રાપ્ત માહિતી અનુસાર કૈલાશ યાદવ ની પત્ની નું 12 વર્ષ પહેલાં દેહાતં થયું હતું.

એમના ચાર દિકરા છે પોતાના ત્રીજા પુત્ર નું એક દુર્ઘટના મા મો!ત નીપજતાં તેની પત્ની પુજા એકલી પડી ગઈ હતી આ દરમિયાન પુજા અને તેના સસરા કૈલાસ યાદવ વચ્ચે ઘરમાં જ પ્રેમ સંબંધો બંધાયા અને બંને એકબીજા ની સાથે સહવાસ પણ માણવા લાગ્યા પરીવારજનો ને આ વાતની જાણ થતાં ઘરનો.

મામલો ઘરમાં જ દબાવી દેવાનો પ્રયાસ કર્યો અને કૈલાસ યાદવ ના લગ્ન પુજા સાથે મંદિરમાં ગોઠવી દિધા હતાં બડહલગંજ વિસ્તારમાં આ લગ્ન ના સમાચાર સામે આવતા ઘણા સામાજીક સંગઠન ના લોકોએ પોલીસ સ્ટેશનમાં આ વાતની જાણ કરી હતી પોલીસે જણાવ્યું હતુ કે પુજા અને તેના સસરાના.

લગ્ન તેમની પરસ્પર ની રજામંદી થી થયા છે આ દરમિયાન તેમનો પરીવાર લગ્ન માં સામેલ હતો પુજા એ પણ પોતાના સસરા સાથે રાજીખુશીથી લગ્ન કર્યા છે જેમાં પોલીસ કોઈ જાતની ફરીયાદ વિના કાર્યવાહી ના કરી શકે કૈલાસ યાદવ ના પરીવારજનો પણ આ લગ્ન થી ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *