આજકાલ સોશિયલ મીડિયા થકી ઘણા બધા લોકો ખુબ જ ફેમસ બને છે અને પોતાની અવનવી અદાકારી થી લોકોના દિલમાં પોતાનુ સ્થાન મેળવે છે એવી જ ક્રિસમસ ના તહેવારમાં હસતી ગાતી સાંતાની ટોપી પહેરીને આનંદ કરતી સોસિયલ મિડિયા સ્ટાર લીના નાગંવશી એ ખુદખુશી કરી લીધી હતી.
લીના નાગંવશી છત્તીસગઢ રાયગઢ માં રહેતી હતી તે બી કોમ અભ્યાસ સાથે ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહેતી હતી તેના હજારો ફોલોવર હતા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો બનાવતી હતી ક્રિસમસ તહેવાર પર તેને ખૂબ જ અનોખી અદા સાથે વિડીયો બનાવ્યો હતો જે ખૂબ જ વાયરલ થયો હતો.
અને લોકોએ તેના પર ખૂબ જ પ્રેમ વર્ષાવ્યો હતો એ વચ્ચે તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા કે તેની માતા બજાર માં ગઈ હતી અને આ સમયે લીના એકલી ઘેર હતી માતા એ ઘરે આવ્યા બાદ લીનાની રૂમમાં તપાસ કરી પરંતુ લીના મળી નહીં તેમણે અગાસી પર જઈને જોયું તો બહારનું બંધ હતું.
અગાસી પરનું બારણું ખોલતા જોવા મળ્યું કે લીના ચુંદડીના સહારે અગાસી પર લટકી રહી છે અને પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસે આવીને મૃ!તદેહ ને પોસ્ટ મોટર્મ માટે મોકલી આપી છે આ ઘટનાની પોલીસ તપાસ હાથ ધરી રહી છે લિનાએ શા માટે ખુદ ખુશી કરી એ સામે આવ્યું નથી.
લીના નાગવંશી સોશિયલ મીડિયા પર ખુબ જ હોટ અને બોલ્ડ આઉટફીટ માં વિડીઓ બનાવતી હતી તેની ફેન ફોલોવિગં દિનપ્રતિદિન વધી રહી હતી આ વચ્ચે સૌ કોઈ હેરાન રહી ગયા છે કે લીનાએ શા માટે ખુદ ખુશી કરી લીનાનો ફોન ઘટનાસ્થળે થી મેળવી ને પોલીસે તપાસ હાથ ધરી છે.