બોલિવૂડમાં હવે નાના કલાકારોને બહુ જ પ્રેમ આપવામાં આવે છે પોતાની માસૂમિયતથી તે લોકોને દિવાના કરી નાખે છે જેથી તેઓ ફિલ્મમાં કામ કરતાં પ્રચલિત કલાકારથી વધારે તેઓ લોકપ્રિય થઈ જાય છે પરંતુ આ કલાકારો સમય જતાં ખૂબ જ બદલાઇ ગયા છે તો ચાલો જાણીએ તેમને કહાની વિશે.
સૌ પ્રથમ વાત કરીએ અમૃતા પ્રકાશની તેમણે વિવાહ ફિલ્મમાં એક નાનકડી બહેનનો કિરદાર નિભાવ્યો હતો જેમાં તેનું નામ છૂટકી હતું અને તે મોટી બહેનને નાટક કરાવતી હતી એવો તેમનો કિરદાર હતો ત્યારબાદ તેમણે એક વિવાહ એસા ભી, વી આર ફેમિલી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે હમણાં તે ખૂબ જ બદલાઈ ગઈ છે ખૂબ જ સુંદર દેખાય છે અને હમણાં પણ તેમનો કરીઅર ચાલુ છે તે ૩૨ વર્ષની થઈ છે હવે તેને નાના પડદા પર જોવા મળે છે ક્યા હાદસા ક્યા હકીકત, રિશ્તે જેવી ટીવી સિરિયલમાં તેમણે કામ કર્યું છે હાલમાં તે શક્તિ સીરિયલમાં જોવા મળી હતી.
હવે વાત કરીએ સના સાહિબ ની કુછ કુછ હોતા હૈ મુવીમાં તેમણે પોતાનું કિરદાર ખુબ જ સરસ રીતે નિભાવ્યું હતું જેમાં તે લોકોની લોકપ્રિય બની હતી ત્યારબાદ તેમણે બે-ત્રણ મુવીમાં કામ કર્યું હતું અને પછી તેમણે ફિલ્મમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ આજે તે ખૂબ જ સુંદર દેખાય છે તે તેના ચહેરા માટે ખૂબ જ વખાણવામાં આવે છે હમણાં તેણે ઘણી ફિલ્મોમાં કામ કરી લીધું છે સ્ટુડન્ટ ઓફ ધ યર, ફૂકરે તે સિવાય તેમણે ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું છે ખતરો કે ખિલાડી, નચ બલિયે જેવા શોમાં પણ તે કામ કરી ચૂકી છે.
હવે વાત કરીએ સિદ્ધાર્થ નિગમ ની તેમણે 2013માં ધૂમ3માં આમીરખાનના બચપનનો કિરદાર નિભાવ્યું હતું ત્યારબાદ તેમણે નાના પડદા પર કામ કરવાનું શરૂ કર્યું જેમાં તેમણે પેશવા બાજીરાવ, ચંદ્રનંદિની જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે હવે તે 19 વર્ષના થઇ ગયા છે અને તે હવે ખૂબ જ સરસ દેખાય છે હમણાં તે સબ ટીવી માં કામ કરતા દેખાઈ રહ્યા છે હવે વાત કરીએ નાનકડા અનુજ પંડિતની જય કોઈ મિલ ગયા ફિલ્મમાં કામ કર્યું હતું તેને તેના ચંચલ કિરદાર માટે ખૂબ જ વખાણવામાં આવે છે હવે તે મોટા થઈ ગયા છે કે ખુબ જ સરસ દેખાય છે અને સોની ટીવી પર પરવરિશ ટુ માં તેમણે કામ કર્યું છે
જય ગીદવાણીને તમે તો જાણતા જ હશો જેણે સારી એવી ફિલ્મ કરીને લોકોનો મન જીતી લીધું હતું આજે તે ખૂબ જ સરસ દેખાય છે હવે તે ૨૮ વર્ષના થઈ ગયા છે હવે તે બોલિવૂડમાં કામ કરવા માટેની શોધ કરી રહ્યા છે તો મિત્રો તમને આ બધા બાળ કલાકારો માંથી કયા વ્યક્તિની કલાકારી ખૂબ જ પસંદ આવી હતી તે કમેન્ટ દ્વારા બોલો અને આગળ આવી જ રસપ્રદ કહાનીઓ માટે અમારા સાથે જોડાયેલા રહો.