સાઉથ સ્ટાર પ્રભાસની બાહુબલી ફિલ્મ બ્લોકબસ્ટર રહી ફિલ્મે ભારતજ નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલ પર રેકોર્ડ તોડ કમાણી કરી એવામાં આ ફિલ્મનું પ્રીક્વલ બનવા જઈ રહ્યું હતું અને આ પ્રિક્વલ વેબસીરીજના રૂપમાં બનવા જઈ રઈ હતી જેનું નામ હતું બાહુબલી થ્રિ બીફોર ધ બિગિનિંગ જણાવી દઈએ બાહુબલી એક હિટ ફિલ્મ રહી ચુકી છે.
જો તેનું પ્રીક્વલ કે શિકવલ કંઈ પણ બને છે ત્યારે એ પણ સુપરહિટ હોય જ કારણ કે લોકોએ આ ફિલ્મ અને કહાનીને ખુબજ પસંદ કરી છે અહીં આટલી મોટી ફિલ્મની પ્રિક્વલ બની રહી હતી પરંતુ હવે તે બંદ થઈ ગઈ છે એપણ એ લેવલ પર આવીને જેના પર 150 કરોડ ખર્ચો કરવામાં આવી ચુક્યો હતો કહેવામાં આવી રહ્યું હતું કે.
આ સિરીઝમાં શિવગામીની જિંદગી વિશે વધુ બતાવવામાં આવશે મ્રીનાલ ઠાકુરને સાઈન કરવામાં આવી હતી તેના શિવાય સાઉથ એક્ટર નયન તારા અને વમિક ગબ્બી પણ આ ફિલ્મમાં કામ કરાવાના હતા દેવ કટ્ટા અને ડિરેક્ટર કરવાના હતા ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું હતું કેટલાય સીન શૂટિંગ ઓન થઈ ગયા હતા.
પરંતુ આ લેવલ પર આવીને આ સિરીઝ બંદ થઈ ગઈ આ સિરીઝ નેટફ્લિક્સના બેનર નીચે બનવા જઈ રહી હતી અને 150 કરોડ આ ફિલ્મમાં નેટફ્લિક્સ એમાં લગાવી ચુકી હતી જેમાં 150 કરોડનું ભારે નુકશાન આવ્યું છે કેટલાક સમય પહેલાજ ખબર આવી હતી કે નેટફ્લિક્સે ભારતમાં આટલા વર્ષો પ્રોડ્યુસ કર્યું છતાં નુકશાન ગયું છે એવામાં ફરીથી 150 કરોડનું નુકશાન ગયું છે.