ગયા અઠવાડિયાની વાત છે જયારે એક્ટર ધનુષ અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અલગ થવાની જાહેરાત કરી હતી અહીં તેના બાદ રજનીકાંતના પરિવારની લડાઈ બધા સામે આવી ગઈ એકબાજુ રજનીકાંતને સહાનુભૂતિ મળી રહી હતી જયારે ધનુષને મા!રવાની ધ!મકીઓ મળી રહી હતી 18 વર્ષના લગ્નનાજીવન.
તૂટવાથી જો કોઈ સૌથી વધુ દુઃખી હોય તો તેઓ રજનીકાંત છે પરંતુ ઐશ્વર્યા અને ધનુષ વચ્ચે પહેલા પણ કેટલાય ઝ!ગડા થયા હતા પરંતુ દરવખતે રજનીકાંતે બંનેને સમજાવ્યા અને પછી એમનું ઘર તૂટવાથી બચાવી લીધું પરંતુ આ વખતે રજનીકાંતને પણ ખબર ન હતી કે બંને અલગ થવાનું બધાની સામે એલાન કરી દેશે.
અઠવાડિયું મૌન રહ્યા પછી હવે રજનીકાંતે એક ફેંશલો લીધો છે એજ કે હવે તેઓ ફરીથી ધનુષ અને ઐશ્વર્યાને મલાવીને રહેશે ધનુષ રજનીકાંતનું બહુ સન્માન કરે છે અને તેઓ એમના ગુરુ માને છે એટલે રજનીકાંતને વિશ્વાસ છેકે જયારે તેઓ ધનુષને સમજાવશે તો તેઓ એમની વાત જરૂર માનશે વીઓનની ખબરને માનીએ તો.
રજનીકાંત નથી ઇચ્છતા કે એમની પુત્રી ઐશ્વર્યાનું ઘર તૂટે એમના બે પુત્રો છે તેથી બાળકો પર ખરાબ અસર પડી શકે એટલા માટે રજનીકાંત એક વાર ફરીથી પોતાના જમાઈ ધનુષ અને પુત્રી ઐશ્વર્યાને સમજાવવાની કોશિશ કરશે હવે જોવાનું રહ્યું રજનીકાંન્ત એ ઘરને તૂટવાથી બચાવી શકે છેકે નહીં મિત્રો આ બાબતે તમારે શું કહેવું છે.