બોલીવુડ ફિલ્મ અભિનેત્રી પ્રાચી દેસાઈ પોતાના અભિનય કેરિયર થી હાલ દુર છે પોતાના હોટ અને બોલ્ડ લુક થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે પ્રાચી દેસાઈએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ટીવી સીરિયલ કસમ સે થી પોતાના અભિનય કેરીયર ની શરૂ કરી હતી પ્રાચી ઝલક દિખલા જા ની વિજેતા.
પણ રહી ચુકી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોની રોક ઓન થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતુ ત્યારબાદ લાઈફ પાર્ટનર વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ અને બોલ બચ્ચન જેવી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી તરીકે દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી એક લાંબા બ્રેક બાદ સાયલેન્સ કેન યુ.
હિયર ઈટ ફિલ્મ મા પ્રાચી દેસાઈ દેખાઈ હતી તેને પોતાની પાસે ઓછી ફિલ્મો આવવા બદલ જણાવ્યું હતું કે મને ઘણા ડીરેક્ટરો અને પ્રોડ્યુસરો નું વર્તન પસંદ નથી હું માત્ર એવી ફિલ્મ માં જ કામ કરું છું જેમાં મારું સ્વાભિમાન સચવાય હું શરૂઆતમાં ઇન્ડસ્ટ્રીઝમાં આવી ત્યારે ઘણા એવા.
ડિરેક્ટરનો સામનો કરી ચૂકી છું જેવો માત્ર શારીરિક માંગણી કરી અભિનેત્રીઓને કામ આપતા હતા પરંતુ હું એમાંથી નહોતી એટલા માટે હું ખૂબ ઓછી ફિલ્મોમાં કામ કરીશ પરંતુ મારા સ્વભિમાન સાથે કરીશ તાજેતરમાં અભિનેત્રી પ્રાચી દેસાઈ શાનદાર અંદાજમાં મુંબઈ ફિલ્મ સીટી બહાર.
સ્પોટ થઈ હતી વાઈટ ટોપ કોર્ટન પેન્ટ સ્ટાઈલીશ પર્સ લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ હેર ગુલાબી હોઠો મા પ્રાચી દેસાઈ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને મદમસ્ત યૌવનનો છલકતો ઉભાર ફોન્ટ કરી ફેન્સ ને દિવાના બનાવ્યા હતા તેની કાતલીના અદાઓ અને મદમસ્ત ફિગર જોઈ.
ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની અદાઓ પર મદહોશ થતા તેની સાથે તસવીરો લેવા ધસી આવ્યા હતા પેપરાજી સામે દિલકશ અદાઓ માં પ્રાચીએ પોઝ આપ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.