સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને કારણે ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે અત્યારે તેઓ ફિલ્મોથી દૂર પોતાની લવ લાઈફ માણી રહ્યા છે અરબાઝ ખાન અને જ્યોર્જિયા ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે મલાઈકા અરોરાને છૂટાછેડા આપ્યા બાદ અરબાઝનું નામ જ્યોર્જિયા સાથે જોડાયું હતું.
સોસીયલ મીડિયામાં જ્યોર્જિયા ખુબ જ એકટીવ રહે છે તેના સાથે સાથે ફોટો અને વિડિઓ પણ શેર કરતી રહે છે હવે તેની કેટલીક તસ્વીર ફરીથી સામે આવી છે તેમાં જ્યોર્જિયા હોટ અંદાજમાં જોવા મળી હકીકતમાં જ્યોર્જિયાની આ તસ્વીર એ સમયની છે જયારે તેઓ જીમથી આવતા સમયે મીડિયા સામે સ્પોટ થઈ હતી.
જ્યોર્જિયાની આ તસ્વીરમાં તમે જોઈ શકો છોકે એક્ટર બ્લેક ફિટિંગ જિમ કપડામાં જોવા મળી રહી છે પોતાના વાળ ખુલ્લા ને હાથમાં પાણીની બોટલ એક્ટરે અહીં પાપરાઝી ને અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા જ્યોર્જિયા નો અંદાજ પણ અહીં જોવા લાયક હતો તસ્વીર સામે આવ્યા બાદ ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.