માત્ર 18 વર્ષની ઉંમરમાં કેટલાય રાષ્ટ્રીય રેન્કિંગ એવોર્ડ અને અંતરાષ્ટ્રીય પદક પોતાના નામે કરનાર દેશના એક હુંનહાર ટેબલ ટેનિસ પ્લેયરે હવે આ દુનિયાને અલવિદા કહી દીધી છે અને તેના માટે ખુદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શોક મનાવી રહ્યા છે તમીનાડુના રહેવાસી વિશ્વ દિનદયાલાલ તેઓ માત્ર.
18 વર્ષના હતા તેમનું મેઘાલયમાં એક રોડ દુર્ઘટનામાં એમનું નિધન થયું આ દુર્ઘટના રવિવારે ત્યારે થઈ જયારે વિશ્વ અને તમિલનાડુના અન્ય 3 પ્લેયર વિશ્વ 83મી સિનિયર નેશનલ અને ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટે ત્રણ સાથી ખેલાડીઓ સાથે ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યં હતા પરંતુ તેઓ.
રસ્તામાંજ 12 ટાયર વાળી એક ટ્રકથી ટકરાયા હતા જેમાં વિશ્વા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને એમને હોસ્પિટલ લઈ જ રહ્યા હતા કે એમનું રસ્તામાં જ નિધન થઈ ગયું હતું જયારે અન્ય 3 ઘાયક ખેલાડીઓને શિલોન્ગના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એમની હાલત અત્યારે ગંભીર બતાવાઈ રહી છે.
દુઃખની વાત એછે કે વિશ્વા 27 એપ્રિલે ભારત તરફથી ઓસ્ટ્રેલિયાના લિંજમાં ડબ્લ્યુટીટી યુવા દાવેદારમાં રમવાના હતા વિશ્વાના અચાનક થયેલ નિધનથી ખુદ નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે વિશ્વાનું નિધન થતા દેશના એક જવરજસ્ત ટેબલ ટેનિસનો ખેલાડી ખોયો છે વિશ્વાના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.