Cli
આખરે કોણ છે આ છોકરી મીડિયા પણ છે પરેશાન, જાણો આ છોકરીની સાચી હકીકત...

આખરે કોણ છે આ છોકરી મીડિયા પણ છે પરેશાન, જાણો આ છોકરીની સાચી હકીકત…

Breaking

સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થતા રહે છે જેમાં અનોખા વિડિયો હોવાના કારણે ઘણા વિડીયો જોજો તમે ટ્રેન્ડમાં પણ પહોંચી જાય છે આ દિવસોમાં ત્રણ વિડિયો ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે પહેલો વિડિયો છે ભારતીય ક્રિકેટર સૂર્ય કુમાર યાદવ નો સૂર્ય કુમાર યાદવ એક સામાન્ય .

પરિસ્થિતિમાંથી ગલી ક્રિકેટ રમીને આગળ આવેલા એક ક્રિકેટર છે જેના કારણે તેઓ પોતાનો ફ્રી ટાઇમ પોતાના મિત્રો સાથે ગામડામાં પણ વિતાવતા જોવા મળે છે તેનો જ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં સૂર્યકુમાર યાદવ પોતાના મિત્રો સાથે ગામડામાં ગલી ક્રિકેટમાં બેટ વડે જોરદાર બોલને ઉછાળીને સોટ ફટકારતા જોવા મળે છે.

જે વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે ત્યારે બીજો વિડિયો એક મહિલાનો છે જેમાં એક મહિલા જે એક સિંગર હોવાનો દાવો કરે છે અને તે ગાતી હોય ત્યારે એમ લાગે છે કે જાણે કોઈ કર્કશ અવાજ ગુંજી રહ્યો હોય લોકો તેને હાસ્યસ્પદ ગણાવી રહ્યા છે તેને એક શાહરુખ ખાન અને એશ્વર્યા નું સોંગ હમકો હંમેશા ચુરાલો ગાયું છે જેની લોકો બનાવી છે.

અને એમાં એશ્વર્યા અને શાહરૂખની કોઈ ફિલ્મ મુમેન્ટની રડતી તસવીરોને સેટ કરી છે જે મહીલા સિગંરનો અવાજ એટલો કર્કશ છે કે લોકો તેને ના ગાવાની સલાહ આપી ટ્રોલ કરતા હસતા જોવા મળે છે તો વાયરલ લિસ્ટ માં એક ત્રીજો વિડિયો પણ ખૂબ જ વાયરલ થયો છે જેમાં બે યુવતીઓ જેવો એક સ્કૂલની વિદ્યાર્થીની હોય તેવું લાગી રહ્યું છે.

અને તે સ્કૂલના કેમ્પસ માંથી બહારની તરફ જઈ રહી હોય છે એમાં કોઈ યુવક તેમનો વિડીયો બનાવતો હોય છે તેની સામે જોઈ આંખોના મદમસ્ત ઇશારાથી તે યુવતી પોતાના ચહેરાના પ્રેમભર્યા હાવભાવ થી પ્રેમ લુટાવંતી જોવા મળે છે તેની આ અદાઓ પર ફેન્સ ઘાયલ થયા લોકો આ વિડીઓ પર જે રીતે એક સ્કુલમાં.

આખં મારતો વિડીઓ સામે આવ્યો હતો એવી જ રીતે આ વિડીઓ પર એક ચર્ચાઓ નું કારણ બની લોકોની પસંદ બની ખુબ વાઈરલ થવા પામ્યો‌ છે જેમાં એ વિદ્યાર્થીની માસુમિયત તેની અદાઓ તેની સ્ટાઇલ અને તેનો ઈસારો જોતા લોકો પણ પોતાનું દિલ હારી ચુક્યા છે આ વિડીઓ પર જોત જોતામાં કરોડો વ્યુ આવે.

લાઈક કમેન્ટ આવી ચુક્યા છે આ યુવતી એક વિદ્યાર્થીની છે અને તમીનનાડુ ની એક ગર્લ્સ હાઈસ્કૂલ નો આ વિડિઓ છે જોકે આ વિદ્યાર્થીની ની નામ સહિત ઓળખ આપી ન શકાય કારણકે તેના અભ્યાસ પર વિપરીત અસર પડી શકે છે પરંતુ લોકો આ ત્રણ વાઈરલ ટ્રેડ પર ચાલી રહેલા વિડીઓને ખુબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *