કાજલ દેવગણે ફરીથી એવી હરકત કરી દીધી છેકે તેનાથી મીડિયા પાપરાઝી નારાજ થઈ ગયા છે અને તે વિડિઓ સામે આવતા ફેન્સ એકવાર ફરીથી કાજલને ખરું ખોટું સંભળાવતા જોવા મળ્યા અને તેને ટ્રોલ કરી રહ્યા છે અહીં તમે ફોટોમાં જોઈ શકો છોકે કાજલ કેટલી શાનદાર રીતે તૈયાર થઈને આવી છે.
અહિ સાડી પહેરીને આવેલી કાજલ નો ગુસ્સો મીડિયા પર ફૂટ્યો તે જોવા મળ્યું તેનું મોટું કારણ એ હતું કે જયારે કાજલ તૈયાર થઈ રહી હતી ત્યારે પાપારાઝી તેની ફોટો ક્લીક કરવાની કોશિશ કરે છે અને કાજલને પોઝ આપવા કહે છે ત્યારે કાજલ પાપરાઝીથી નારાજ થઈ જાય છે અને તેમને દૂર હટવા માટે કહે છે.
ત્યાં સુધીકે કાજલ ધ!મકી પણ આપી દેછે કે તેની પાસે આવવાની બિલકુલ કોશિશ ન કરે તમે આ વિડિઓ દ્વારા જોઈ શકો કહોકે કાજલ પોતાના હાથથી ઈશારા કરતા જોવા મળી રહીબ છેકે પાપરાઝી તેનાથી દુર રહે અને ફોટો ક્લીક ન કરે તેની આ હરકત પર સોસીયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.