Cli
બોયફ્રેન્ડ અર્જુન કપૂર સામે મલાઈકા એરોડા અન્ય યુવક સાથે લપેટાઈ ગઈ અને કર્યું એવું કામ કે અર્જુન પણ જોતો રહી ગયો...

બોયફ્રેન્ડ સામે જ મલાઈકા એરોડા અન્ય યુવક સાથે લપેટાઈ ગઈ અને કર્યું એવું કામ કે અર્જુન પણ જોતો રહી ગયો…

Uncategorized

બોલિવૂડ માં મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઇન્ડસ્ટ્રીના ફેવરેટ કપલમાંના એક છે ચાહકો બંને વચ્ચેની રીલેશનશીપ ને ઘણી પસંદ કરે છે કેટલાક દિવસોથી મલાઇકા અને અર્જુન બંને ઘણા ચર્ચામાં છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે 28 ઓગસ્ટે મુંબઈમાં ડિઝાઇનર કુણાલ રાવલ અને અર્પિતા મહેતાના.

લગ્નમાં હાજરી આપી હતી સ્ટાર અભિનેતા અભિનેત્રી ની આ પાર્ટીમાં શાહિદ કપૂર મીરા રાજપૂત રિયા કપૂર વરુણ ધવન નતાશા દલાલ અને મોહિત મારવાહ સહિત ઘણા નાના મોટા સેલીબેટ્રી ઓ હાજર રહ્યા હતા અર્જુને અર્પિતા અને કુણાલના લગ્નમાંથી તેની અને મલાઈકાની એક ફોટો સોસીયલ મિડીયા પર શેર કરી છે.

અને અભિનેતા શાહિદ કપૂરને કન્ટેન્ટ ક્રેડિટ આપી છે અભિનેતાએ સોમવારે વરરાજા સાથે પોઝ આપતા મલાઈકા અને પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી તસવીર સિવાય અર્જુને એક નાનો વીડિયો પણ શેર કર્યો હતો જેમાં અર્જુન કુણાલના ગાલ ખેંચતો જોવા મળે છે જ્યારે મલાઈકા કુણાલને.

અર્જુન કપૂરની સામે જ કિ!સ કરતી જોઈ શકાય છે આ સાથે વીડિયોમાં અર્જુન કુણાલની ​​બાજુમાં ઉભો રહેલો હસતો જોવા મળી રહ્યો છે આ વીડિયો પરથી જોવામા લાગી રહ્યુ છે કે ત્રણેય એકસાથે ફોટો માટે પોઝ આપી રહ્યા છે અર્જુને તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પર લખાણ સાથે આ પોસ્ટ શેર કરી છે હવે માહીતી અનુસાર છેલ્લા.

કેટલાક દિવસોથી આ લગ્નના તમામ ફંક્શનના વીડિયો અને તસવીરો સામે આવી રહી છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની આ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે ડિઝાઇનર કુણાલ રાવલ અને અર્પિતા મહેતાએ 28 ઓગસ્ટ રવિવારના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *