મુંબઈ એરપોર્ટ પર પહોંચેલ શાહરુખ ખાન મોઢું સંતાડીને ભાગી ગયા આર્યન ખાન કેસ મામલા પછીથી શાહરુખ ખાને બિલકુલ મીડિયાથી દૂર રહેવા લાગ્યા છે જયારે કે સફેદ પાવડર મામલે આર્યનને ક્લીનચીટ મળી ગઈ છે એમના પરથી બધા આરોપ પણ હટાવી દેવામાં આવ્યા છે પરંતુ ખબર નથી શાહરુખને મીડિયાથી કંઈ વાતની નારાજગી છે.
કાલે મોડી રાત્રે શાહરુખ જયારે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા તો એમણે માસ્ક લગાવી રાખ્યું હતું જયારે કે એમના પર્સનલ બોડીગાર્ડ રવીથી લઈને અન્ય લોકો માસ્ક વગર હતા મીડિયાને જોઈને શાહરૂખે પોતાનું મોઢું સંતાડ્યું અને ફટાફટ ત્યાંથી નીકળી ગયા તેના પહેલા પણ શાહરુખ લગાતાર આવું કરતા આવ્યા છે.
પરુંત લોકો એ વાત કહી રહ્યા છેકે શાહરૂખે પોતાની ફિલ્મો માટે લુક રાખ્યું છે એટલે તેને તેઓ બતાવવા નથી માંગતા પરંતુ એવું બિલકુલ નથી ગયા દિવસોમાં શાહરૂખે બોલીવુડમાં 30 વર્ષ પુરા કર્યા ત્યારે તેઓ પોતાના સોસીયલ મીડિયા અકાઉંટમાં લાઈવ આવ્યા હતા તેના શિવાય શાહરુખ નવા એડ પણ કરતા જોવા મળી રહ્યા છે.
ખબર નથી શાહરૂખને કંઈ વાતથી વાંધો પડ્યો છેકે તેઓ એ વાત મીડિયાને પણ નથી બતાવવા માંગતા હવે જોવાનું રહ્યું શાહરુખ મીડિયાથી દૂર ત્યારે પણ રહશે જયારે એમની આવનાર ફિલ્મ પઠાણ નું પ્રમોશન કરવું હશે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવવા વિનંતી.