મિત્રો સોશિયલ મીડિયા પર અવનવા રોમાંચક વિડીયો વાયરલ થતા રહે છે એમાં તાજેતરમાં એ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે જેમાં લોકો હાથીના ખૂબ વખાણ કરી રહ્યાછે તો મિત્રો વીડિયોમાં દેખાયા મુજબ ખૂબ માત્રામાં વરસાદ થવાના કારણે ખેતરમાં.
ખૂબ પાણી ભરાઈ જાય છે પરંતુ ખેડૂતને જાણ હોતી નથી જમીન કેટલી પલળેલી છે જેના કારણે ટ્રેક્ટર લઈને વાવણી કરવા જતા ટ્રેકટર ભીની માટીમાં ખૂબ ઊંડે સુધી ફસાઈ જાય છે જેને કાઢવાનો ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ એમાં નિષ્ફળ નીવડે છે થાકીને ઘણા બધા લોકો ભેગા થાય છે.
પરંતુ સદંતર નિષ્ફળ નીકળે છે ગામ લોકોને આઇડિયા સૂજે છે અને એક હાથીને લાવે છે હાથીની પીઠ પર દોરડા બાંધીને ટ્રેક્ટર સાથે દોરડામાંથી આ ટ્રેકટરને બહાર કાઢે છે તેના વચ્ચેના અદ્ભુત દ્રશ્યને જોતા સોશિયલ મીડિયા પર આ વિડીયો થયો છે અને લોકો મનોરંજન પણ કરી રહ્યા છે.