સાઉથ ફિલ્મોની એક્ટર પૂજા હેગડેએ ઇન્ટરનેટમાં પોતાની નવી તસ્વીર શેર કરતા જ હલચલ મચાવી દીધી છે સામે આવેલ તસ્વીરમાં પૂજા હેગડે વાઈટ શર્ટ સાથે ક્લીવેજને ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે સાઉથની આ ડસ્કી બ્યુટી રાનીની તસવીરો ઇન્ટરનેટમાં દરેકનું ધ્યાન ખીચી રહી છે પૂજા હેગડેની આ તસ્વીર પર.
ફેન્સ અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે પૂજા હેગડેએ જે લુકમાં પોઝ આપ્યાછે તે પોઝ બહુ પ્રચલિત છે અહીં તસ્વીરમાં પૂજા હેગડેના ફેન્સ પહેલીવાર એક્ટરનો બોલ્ડ અવતાર જોઈ રહ્યા છે જેના કારણે એક્ટરની આ તસ્વીર સોસીયલ મીડીયામા વાયરલ થઈ રહી છે સામે આવેલ તસ્વીરમાં પૂજા હેગડે ક્લીવેજ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે.
એટલું જ નહીં તેના શિવાય પણ એક્ટરે તેની કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે જેમાં એક્ટર અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે પૂજા હેગડે અહીં પીળાં રંગની ડ્રેસમાં પોઝ આપતા જોવા મળી રહી છે ફેન્સ એક્ટરની પ્રશંસા કરી રહ્યા છે એક્ટર પૂજા હેગડે સાદા લુકમાં પણ ફેન્સનું દિલ જીતી લેછે.