દિલીપ કુમારના નિધન બાદ પહેલીવાર સામે આવેલી એમની પત્ની સાયરા બાનું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી દિલીપ કુમારના ગયા પછી તે ગમમાં સાયરા બાનું આજ સુધી બહાર ન આવી શકી ગયા વર્ષે 21 જુલાઈએ દિલીપ કુમાર આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા પોતાની પાછળ પત્ની સાયરા બાનું ને છોડી ગયા.
જીવનભર બંનેને કોઈ બાળકો ન થયા એટલે જ્યારે દિલીપ કુમારનું નિધન થયું ત્યારે સાયરા બાનુંએ ખુદને ઘરમાં કેદ કરી લીધા વચમાં ખબરો આવી કે હવે સાયરા કોઈથી વાતો કરવા નથી માંગતી લોકોને લાગવા લાગ્યું કે આવું જ ચાલવા લાગ્યું તો સાયરા બાનુંને બચાવવા મુશ્કેલ થઈ જશે પરંતુ ગઈ કાલે સાયરા બાનું.
દિલીપ કુમારના નિધન બાદ પહેલીવાર સામે આવી હકીકતમાં ગઈકાલે દિલીપ કુમારને ભારત રત્ન ભીમરાવ અંબડેડકરથી સન્માનિત કરવામાં આવ્યા જેને લેવા માટે ખુદ સાયરા બાનું પહોંચી હતી આ એવોર્ડ એમના કેન્દ્રીય મંત્રી રામદાસ તહાવરેએ આપ્યો એવોર્ડ લેતા સમયે સાયરા બાનુંને એકબાજુ ખુસી હતી.
તો બીજીવાજું એમને એ વાતનું પણ દુઃખ હતું કે સન્માન લેવા માટે ખુદ દિલીપ સાહેબ અહીં હાજર નથી એવોર્ડ લીધા બાદ સાયરા બાનુંએ કહ્યું કે દિલીપ સાહેબ હંમેશા મારા જોડે છે અને રહેશે અહીં જયારે રામદાસે બોલવાનું શરૂ કર્યું ત્યારે સાયરા બાનું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને એમના સાંભળવા મુશ્કેલ બની ગયા.