નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભયંકર ગરમીની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં સિસ્ટમ બનેલી છે કેટલી મજબૂત થાય છે વાવાજોડું બને છે કે કેમ એની પહેલા વાત કરીએ તો તમે જુઓ કે અત્યારે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનેલી છે આ બે ઓફ બંગાળ અને એની બાજુમાં તમને જુઓ કે આ એક ચક્રવાત જેવું દેખાતું હશે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે એ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થાય તેવી સંભાવનાઓ છે
સાથે જ અહીંયા શ્રીલંકાની નીચે એક સિસ્ટમ બનેલી છે અને માલદીવસ પાસે એક સિસ્ટમ બનેલી છે એટલે બંને સિસ્ટમોની અસર અને કેટલી મજબૂત થાય છે એના ઉપર પ્રી મોન્સુન એક્ટિવિટી અને દક્ષિણના ભાગોમાં જે વરસાદ પડે છે એટલે આ વખતે એવું કહેવાયું છે કે આ સિસ્ટમને કારણે અને વાવાજોડું બનવાનું છે એના કારણે દક્ષિણથી જે ચોમાસુ બેસતું હોય છે એ ચોમાસું આ વખતે વહેલા બેસે તેવી સંભાવના છે અત્યારે સિસ્ટમની અસર તમે જુઓ કે ધીરે ધીરે એ નજીક આવી રહ્યું છે એટલે ચેન્નઈના દરિયાકાંઠાની નજીકે પહોંચશે ત્યાં સુધીમાં ઘણું મજબૂત થઈ જશે
એટલે અહીંયા તમે જુઓ કે અહીંયા બે ઓફ બંગાળાથી ધીરે ધીરે આગળ વધે છે આ તરફ એક સિસ્ટમ બનેલી છે જે મહારાષ્ટ્ર તરફ જાય તેવી સંભાવના છે એટલે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને જે સિસ્ટમો છે બંને તરફ બનેલી જે સિસ્ટમ છે એ ધીરે ધીરે મજબૂત થતી દેખાય છે અને એના પછી જુઓ 15 તારીખ સુધીમાં બેંગ્લોરને બધે વરસાદની સંભાવના છે સાથે જ દક્ષિણનો આખા દરિયાકાંઠા નો પટ્ટો અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા નો પટ્ટો જે છે ત્યાં વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એ થોડીક નબળી દેખાઈ રહી છે એટલે એટલી મજબૂત બની હોય એવું નથી દેખાઈ રહ્યું પણ આ બાજુ માલદીવ્સ પાસે બનેલી જે સિસ્ટમ હતી એનો જે ટ્રક જે છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને ટ્રક જ્યારે આગળ વધશે ત્યારે મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર સુધી
બધે જ એની અસર થવાની છે અને એટલે જ ગુજરાતમાં પણ એ સિસ્ટમને કારણે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે સાથે જ ગરમીની પણ વાત કરી લઈએ 15 તારીખ સુધી ભયંકર ગરમીની આગાહી કરવામાં આવી છે એના પછી ગરમી ઓછી થાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં નથી આવી એટલે આ વખતે ગરમી જે છે એ તમામ રેકોર્ડો તોડે તેવી સંભાવના પણ છે એટલે ગુજરાતમાં ભયંકર વરસાદની સાથે સાથે ભયંકર ગરમી પણ પડે તેવી સંભાવના છે એ જે વરસાદ પડવાનો છે એ પ્રીમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે પડતો વરસાદ પણ હોઈ શકે એટલે અતિભારે હોય એવી સંભાવનાઓ ઘણી ઓછી છે પણ હા છૂટો છવાયો મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં ખૂબ વધારે પડે તેવી સંભાવના છે
આજના દિવસમાં પણ તાપમાન ખૂબ ઉપર જાય 42 4 ડિગ્રીની ઉપર તાપમાન રહે તેવી સંભાવના છે સાથે જ હ્યુમિડિટી વધારે લાગશે એટલે તમને ગરમી તો લાગશે પણ તમે સાંજ પડતા પણ તમને એવું નહી લાગે કે થોડી ઠંડક થઈ છે મોડી રાત સુધી તમને ગરમીનો અનુભવ થશે હવામાન નિશાંત પરેશભાઈ સાથે અમે જ્યારે વાત કરી હતી તો એમને એવું કહેવું હતું તો હિટ વેવ તો છે જ પણ હિટ ડોમ બનવાનો છે એટલે આખું ગુજરાત જે છે એ હિટ ડોમમાં ફેરવાશે અને મોડી રાત સુધી ગરમી વહેલી સવારથી ગરમી પડવાની શરૂઆત થઈ જશે.
15 તારીખથી તાપમાન થોડું ઓછું થાય એવી સંભાવનાઓ હતી પણ એ પણ અત્યારે 40 42 ડિગ્રી તાપમાન અમદાવાદનું બતાવે છે મહત્તમ તાપમાન 42 થી 45 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના છે 16 તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે તાપમાન એકાદબ ડિગ્રી ઓછું થશે પણ એ આંશિક રાહત લઈને આવશે એનાથી વધારે કોઈ રાહત મળે તેવી સંભાવના નથી તો તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા મારા વિડિયોને લાઈક અને શેર કરજો