Cli
44 વર્ષ ની કુંવારી શમિતા શેટ્ટી ક્યારે લગ્ન કરશે ?

44 વર્ષ ની કુંવારી શમિતા શેટ્ટી ક્યારે લગ્ન કરશે ?

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ની બહેન અભિનેત્રી શમિતા શેટ્ટી પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચાઓમાં રહે છે તાજેતરમાં શમિતા શેટ્ટી 10 ફેબ્રુઆરી ના રોજ પોતાની રીલીઝ થયેલી ફિલ્મ ધ ટેટન્ટ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે જેમાં તેને મિડલ ક્લાસ પરિવારને હાઈફાઈ વુમન તરીકે અભિનય કર્યો હતો.

જેમા શમીતાએ બોલ્ડ અને હોટ લુક થી દર્શકોને દિવાના બનાવ્યા હતા એ વચ્ચે શમિતા શેટ્ટી પોતાની પ્રશનલ લાઈફ થી પણ ચર્ચાઓ માં છે શમિતા શેટ્ટી ટીવી એક્ટર આમીર અલી સાથે ઘણી વાર રેસ્ટોરન્ટ બહાર અને મોડી રાતની પાર્ટીઓ માં સ્પોટ થઈ હતી બંનેની લવ ઇન રિલેશનશિપને પણ ખબરો સામે આવી રહી હતી.

પરંતુ આ મામલે શમિતા શેટ્ટી એ આમીર અલી ને પોતાનો મિત્ર જણાવી ને મિડીયાની નજરોમાં પોતાના પ્રેમ સંબંધોને છુપાવ્યા હતા એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી શમિતા શેટ્ટી પોતાના સગાંસંબંધીના ઘેર લગ્ન પ્રસંગ માં શાનદાર અંદાજમાં પહોંચી હતી પીળા રંગની ચણીયાચોળી માં શમિતા શેટ્ટી.

ઓપન હેર લાઈટ મેકઅપ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનું છલકાતું યૌવન જોતા ફેન્સ દિવાના બન્યા હતા તેને ગળામાં આકર્ષક જ્વેલરી પહેરેલી હતી જે તેને વધુ હસીન બનાવી રહી હતી કાતીલ અદાઓ અને માદક અંદાજમા પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરી તેને પેપરાજી અને મિડીયા ને.

પોઝ આપ્યા હતા સાથે વરરાજા સાથે પણ તેને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો તેને લગ્ન ક્યારે કરશો એમ જણાવી ટ્રોલ પણ કરતા જોવા મળ્યા હતા અભિનેત્રી.

શમિતા શેટ્ટી પોતાની 44 વર્ષની ઉંમરે પણ હજુ સુધી કુવારી છે શમિતા શેટ્ટી એ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાલ 2000 માં આવેલી ફિલ્મો મોહબ્બતેં થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી પરંતુ તે પોતાની બહેન શિલ્પા શેટ્ટીની જેમ સફળ થઈ શકી નહીં તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું તે સાલ 2021 માં.

બિગબોસ રીયાલીટી શો માં પ્રતિસ્પર્ધી પણ રહી જેમાં તેને ત્રીજા નંબરે સ્થાન મેળવ્યું સાથે ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો 8 અને ખતરો કે ખેલાડી માં પણ શમીતા શેટ્ટી જોવા મળી હતી શમીતા શેટ્ટી પરી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમ બેક કરી ચુકી છે અને આ દિવસોમાં લાઈમલાઈટમાં આવી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *