બિહારના છપરા જિલ્લાની આ ઘટના છે જ્યાં આજથી ચાર દિવસ પહેલા યુવતી ઘરેથી ભાગી ગઈ હતી બંને અલગ અલગ ધર્મથી આવતા હોવાથી બબાલ મચી ગઈ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અહીં યુવતીના પરિવાર જનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પછી તેના બાદ આ વિડિઓ સામે આવ્યો છે.
યુવક અને યુવતીએ વિડિઓ બનાવીને સોસીયલ મીડિયામાં શેર કરી દીધો છે વિડીઓમાં યુવતી કહી રહી છેકે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને મારા પર કોઈ જાતનો દબાવ નથી યુવતીએ જણાવતા કહ્યું કે મારી જબરજસ્તી લગ્ન કરાવાઈ રહ્યા હતા એટલે આ યુવક સાથે ભાગી ગઈ છું અને તેની સાથે ભાગવાનો ફેંસલો મારો છે.
હકીકતમાં 24 વર્ષની યુવતી અંજલિ સોનીના લગ્ન તેના સમાજમાં જ નક્કી થઈ ગયાં હતાં તેની 19 એપ્રિલના રોજ જાન આવવાની હતી તેના પિતા પણ ખુશખુશાલ લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા પરંતુ યુવતી 15 એપ્રિલના રોજ રાત્રે યુવક અતુલ્લાહ ખાન સાથે ભાગી ગઈ હતી અંજલીના પિતાના જણાવ્યા મુજબ એમની દીકરી 9 લાખ રૂપિયાના.
ઘરેણાં લઈને ભાગી ગઈ છે અંજલીના પિતાના જણાવ્યા મુજબ અંજલિએ અલ્હાબાદ કોલેજ પુરી કરી છે અને તે યુવક અતુલ્લાહના સંપર્કમાં કંઈ રીતે આવી તેની એમને કોઈ જાણકારી નથી પિતા સામે દીકરી અંજલિનો આ વિડિઓ આવતા એમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.