આમિર ખાન પહેલીવાર પુત્ર અઝામ સાથે કેરીઓ ખાતા જોવા મળ્યા છે જોવામાં તસ્વીર તમને નોર્મલ લાગી શકે છે પરંતુ તમે તેની પાછળની સચ્ચાઈ જાણશો તો તમે પણ અમીરને ચાહવા લાગશો ગયા વર્ષે આમિર ખાન અને કિરણ રાવે એકબીજાથી અલગ થવાની જાહેરાત કરી હતી આ ખબર સાંભળીને લોકો હેરાન રહી ગયા હતા.
આમિર સાથે કિરણના બીજા લગ્ન હતા અને એ પણ તૂટી ગયા પરંતુ ગયા દિવસોમાં આમિરે ન્યુઝ 18 ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમણે પોતાની પુરી જિંદગીમાં ક્યારેય પોતાના બાળકો પર ધ્યાન નથી આપ્યું જયારે એમને પોતાના બાળકોને એમની જરૂરત હતી ત્યારે તેઓ એમની સાથે ન હતા એમના બાળકો.
દર્દથી ગુજરાત રહ્યા પરંતુ એમને એ વિશે ક્યારેય જાણવા પણ ન મળ્યું એમની પોતાની પુરી જિંદગી બસ ફિલ્મોમાં ગુજારી દીધી એટલું કહેતા આમિર રડી પડ્યા ત્યારે અમીરે જણાવ્યું કે તેઓ હવે પોતાના બાળકોને સમય આપવા માંગે છે હવે આ તસ્વીર સામે આવી છે જેમાં આમિર પોતાના પુત્ર સાથે કેરી ખાઈને મજા લઈ રહ્યા છે.
આ તસ્વીરમાં નથી કોઈ સેલિબ્રિટી સ્ટેટ્સ જોવા મળી રહ્યું કે નહીં કોઈ સુપરસ્ટાર આ ફોટોમાં એક પિતા જોવા મળી રહ્યા છે આમિર ખાન પુત્ર એઝાદ જ નહીં પરતું પુત્રી આયરા અને મોટા પુત્ર જુનૈદ સાથે પણ ખુબ સમય વિતાવવા લાગ્યા છે આમિર ખાને ખુબ નામ ધન દોલત કમાયું પરંતુ એ ચક્કરમાં પોતાની બંને પત્નીઓ ગુમાવી બેઠા.