જિગ્નેશ ભાઈની તો આજે મોજ જ છે કેમકે આખા ગુજરાતમાં જેમના ગીતોનો ડંકો વાગે એની મોજ ના હોય તો બીજું શું હોય બસ આજે તેમના વિષે એક અનોખી વાત કરવી છે જે તેમના ચાહકને એકદમ અચંબામાં નાખી દે એવી છે તમે આજે જોયું હશે ગુજરાતનાં ખૂણે ખૂણેમાં જેમ આજે મદદ માટે જોઇયે તો ખજૂરભાઈનું નામ ગુંજે છે એમ ગુજરાતી ગીતો ના સમ્રાટ એવા જિગ્નેશભાઈ પણ આજે ગુજરાતના દરેક વ્યક્તિના દિલમાં વસવાટ કરી રેલા છે.
ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આજે જિગ્નેશભાઈનું ઠેર ઠેર નામ ગુંજે છે જિગ્નેશભાઈ આજે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ દેખાતા જોવા મળે છે જેમની વાત થાય એવી નથી ખરેખર આજે આવા અનોખા કલાકારની એક અદ્ભુત વાત તમારા સામે રજૂ કરવી છે તેઓ જેવી રીતે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તેવી જ રીતે ધાર્મિક બાબતોમાં પણ તેઓ સારા સારા કામ માટે આગળ પડતાં જોવા મળે છે.
તાજેતરમાં જ સિંગર જિગ્નેશ કવિરાજ જુનાગઢ ગિરનાર પહોંચ્યા હતા ત્યાં મંદિરના દર્શન કરી તેમના સૌથી લાડીલા ગુરુજીના આશીર્વાદ પણ તેમણે લીધા હતા ત્યારબાદ તેઓએ તેમની જોડે બેસ્ટ ગણી એવી ધાર્મિક વાતો પણ કરી હતી ત્યારે જિગ્નેશ ભાઈએ સાધુ વેશ ધારણ કર્યો હતો અને તેમના ગુરુજી જોડે બેસી થોડીક મન મોહી લેતી વાતો કરી હતી જિગ્નેશ ભાઈના આવા અનોખા સ્વભાવથી પ્રસન્ન થઈ ગુરૂજીએ તેમણે હાર્મોનિયમ ગિફ્ટમાં આપ્યું હતું આ જોઈ જિગ્નેશ કવિરાજ ગણાજ પ્રસન્ન થઈ ગયા હતા ત્યારે ગુરુજી તરફથી મડેલી આવી અમુલ્ય ભેટ જોઈ તેઓ ગણાજ ખુશ થયા હતા.
હવે અમે તેમના ચાહકોને પૂછવા માગીએ છીએ કે તેમના ચાહકો આજે તેમના વિષે શું વિચારે અમે જાણવા માગીએ છીએ ખરેખર જે લોકોને જિગ્નેશ ભાઈના ગીતો પસંદ છે એમના માટે તો જિગ્નેશ ભાઈ શબ્દો પણ એક અમુલ્ય ભેટ છે ખરેખર આપડે બધાયે તેમનું તાજેતરનું ગીત સાંભડ્યું છે ખરેખર તેઓ સૌથી સારા સ્વભાવના અને બધાનું સારું કરનારા માણસ છે.