આર માધવન જેવા સીધા એક્ટરને એટલો ગુસ્સો આવી ગયો કે એમણે સીધા બોલીવુડની નિયત પર જ સવાલ ઉઠાવી દીધા માધવને કહ્યું કે બોલીવુડમાં મોગલો પર તો ફિલ્મો બને છે પરંતુ સાયન્સ અને સાયન્ટીસોને અહીં ઘાસ પણ નથી નાખવામાં આવતી માધવનની રોકેટરી ધ નવી ઇફેક્ટ દેશની બીજી કશ્મીર ફાઇલ્સ.
ફિલ્મ બની ગઈ છે સાયન્ટીસ નવી નારાયણની જિંદગી પર બનેલી ફિલ્મે એકટિંગ અને ડાયરેક્શન બધું આર માધવને કર્યું છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મના 10 મિનિટ લાબું સ્ટેન્ડિગ ઓર્વેશન મળ્યું હતું હવે આ ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે અને તેના સારો સહકાર મળી હર્યો છે તેને સારું રેટિંગ મળી રહ્યં ચાર.
માધવને આ ફિલ્મના બનાવવા માટે કેટલાય વર્ષનો રિસર્ચ કરી છે કદાચ એ લોકોને નય ખબર હોય કે નવું નારાયણ એ વૈજ્ઞાનિક છે જેમના કારણે ભારત રોકેટ છોડવામાં સફળ રહ્યું હાલમાં માધવને દૈનિક ભાષ્કરને આપેલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યુંકે હું ખુદ ન સમજી શક્યો કે બોલીવુડમા કરોડોની મેઘા બજેટ ફિલ્મો મુગલો અને બીજાઓ પર બનતી રહી છે.
પરંતુ વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના વિષયથી આપણું બૉલીવુડ દૂર રહ્યું છે હોલીવુડ વાળા સાયન્સ પર સારી ફિલ્મો બનાવે છે જેને જોઈને આપણા લોકો ખુશ થાય છે હવે એ વાત સાચી છેકે બોલીવુડમાં વર્ષોથી મુગલો પર ફિલ્મો બનતી આવી રહી છે વિચારો આજસુધી બૉલીવુડ અબ્દુલ કલામ ને જગદીશચન્દ્ર બસુ પર ફિલ્મ ન બનાવી શક્યું