એક્ટર રાખી સાવંત પોતની આઝીબો ગરીબ હરકતોના કારણે જાણીતી છે હવે રાખી કો!રોના ન થાય તેની એક નવી દવા લઈને આવી છે હાલમાં રાખીનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ પોતાના બોયફ્રેન્ડ સાથે મુંબઈના રસ્તાઓ પર એક સ્પેશિયલ જ્યુસ પિતા જોવા મળી રહી છે રાખીએ જણાવ્યું કે.
તેણીએ કારેલું નીમ પત્તી અને ધ!તુરાના એક પતાનો નવો જ્યુસ બનાવ્યો છે અને તે કહી રહી છેકે તેને આનાથી કો!રોના નથી થતો વિડીઓમાં રાખી મીડિયા સામે વાત કરતા કહે છેકે કારેલા નીમ પત્તી ધ!તુરા અને ખુજલીના બીજનો રસ પીવાથી કો!રોના નથી થતો તેના બાદ રાખીની હરકત જોવા લાયક હતી કેટલાક યુઝરોએ.
રાખીં આવી સલાહ અને આવી હરકત પર અહીંથી ભાગવાની સલાહ આપી જયારે કેટલાકે રાખીની આવી હરકતને નવો ડ્રાંમો બતાવ્યો રાખી સાવંત પતિ રીતેશથી અલગ થયા બાદ હવે નવા બોયફ્રેન્ડ આદિલ સાથે જોવા મળે છે આદિલ એક મોટો બિઝનેસમેન છે પરંતુ રાખીએ હાલમાં જણાવ્યું કે આદિલને સાઉથ અને.
હિન્દી ફિલ્મોથી કેટલીયે ઓફરો આવી રહી છે હવે આ વાતે રાખીએ આદિલના ફિલ્મો ડેબ્યુ તરફ ઈશારો કર્યો છે હાલમાં રાખીનો અને આદિલનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો રાખીની આ હરકત પર તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.