Cli

ઉંદર કરડી જાય તો શું થાય ! ઉંદર કરડ્યા પછી શું કરવું જોઈએ જાણો એક ક્લીક કરી…

Ajab-Gajab

મિત્રો તમે ઘેરી ઊંઘમાં સુતા હોવ ત્યારે અચાનક ઉંદર કરડી જાય ત્યારે તમે શું કરશો શું તમને ખબ છે દરવર્ષે બે લાખ ઊંઘતા લોકોને ઉંદર કરડી જાય છે જેના કારણે કેટલાક લોકોને ન્યુમોનિયા થઈ જાય છે ત્યારે કેટલાક લોકોને બહુ ગંભીર ઇન્ફેક્શન થઈ જાય છે જયારે કેટલાક લોકોને અન્ય વધુ રોગોની અસરો કરે છે.

એવું થવાનું કારણ ઉંદરના શરીરમાં ખતનાક વાઇરસ અને બેક્ટેરયા હોય છે જયારે ઉંદર કરડે ત્યારે કેટલાક વાઇરલ અને બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશે છે અને તેના લીધે આપણે કેટલીક બીમારીઓનો ભોગ બનવું પડે છે સમજી સકતા હસો ઉંદર કરડવાથી કેટલું નુકશાન થયા છે એટલે ઉંદર કરડે ત્યારે શું ધ્યાનમાં રાખવું એ બાબતની જાણકારી આજની પોસ્ટ દ્વારા આપીશું.

સૌથી પહેલાં તો જ્યાં ઉંદર કરડે ત્યાં ઘા બની જાય છે ત્યાં ઘાને પાણીથી 20 સેકન્ડ સુધી ધોતા રહો ત્યારબાદ આ વાગેલ ઘાવને મીઠા વાળા ગરમ પાણીમાં પાંચ મિનિટ સુધી ડુબાવીને રાખો મીઠા વાળું પાણી ઇન્ફેક્શન ફેલ્ટ રોકી લેછે ત્યારબાદ ઘાને લુંછીને ખુલ્લું નથી છોડવાનું ઘાને ચોખ્ખા કપડાથી બાંધી લેવાનો જયારે ઉંદર કરડી ગયો હોય ત્યારે ધા પર દબાવીને.

થોડું લોહી બહાર કાઢી દેવું તેનાથી ઉંદરના ઘાનું લોહી પણ નીકળી જશે અને બેક્ટરીય ફેલાઈ નહીં શકે તમને ઉંદર કરડવાથી બહુ દર્દ થાય તો આઇબુ પ્રોફેન નામની ગોળી જરૂર ખાઈ લેવી જો વધુ તકલીફ કલાગે તો ડોક્ટર જોડે ઈલાજ કરાવવો જોઈએ મિત્રો મેળવેલ જાણકારી અલગ અલગ જગ્યાએથી મેળવેલ છે છતાં ડોક્ટરની સલાહ મુજબ ચાલવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *