Cli

પુષ્પાનો ફિલ્મ સફળ જતા બીજા ભાગમાં એક્ટર રશ્મીકા મંડાનાએ રાખી આ મોટી શરત…

Bollywood/Entertainment Breaking

પુષ્પા ફિલ્મે બોક્સઓફિમાં તાબડતોડ કમાણી કરી જે ફિલ્મે બે વર્ષના સમયગાળામાં તમામ રેકોર્ડ તોડી દીધા છે સાઉથ ઇન્ડસ્ટ્રીઝને ગૌરવ છે કારણ કે ફિલ્મે બોલીવુડની પણ કેટલીયે ફિલ્મોને પછાડીને આગળ નીકળી ગઈ છે જેમાં અક્ષયની સૂર્યવંશી સલમાનની અંતિમ જોન અબ્રાહમની સત્યમેવ જયતે અને રણવીરની 83 ફિલ્મ સામેલ છે.

હવે ફાઈનલી પુષ્પા ઓટિટિમાં રિલીઝ થઈ રહી છે ફિલ્મ 14 જાન્યુઆરીએ ઓટિટિ પ્લેટફોર્મમાં રિલીઝ કરવામાં આવશે ફિલ્મને ઉતરાયણના દિવસે શુભ દિવસ માનીને ઓટિટિ પ્લેટફોર્મમાં રીલિઝ કરવામાં આવશે સિનેમાઘરોમાં ફિલ્મે બહુ રેકોર્ડ તોડ્યા છે અને હવે ઓટિટિ પ્લેટફોર્મમાં પણ સારા રેકોર્ડ બનાવશે.

હવે ફિલ્મનો પહેલો ભાગ સફળ જતા અલ્લુ અર્જુને જણાવ્યું કે ટૂંક સમયમાં પુષ્પા ફિલ્મનો બીજા ભાગનું શૂટિંગ કરવામાં આવશે જયારે ફિલ્મની એક્ટર રશ્મીકાને લઈને ખબર આવી છેકે ફિલ્મ સારી સફળતા મળતા રશ્મીકાએ પોતાનો ફિલ્મનો ચાર્જ વધારી દીધો છે વધારીને એક કરોડ વધુ માંગ કરી છે.

જણાવી દઈએ રશ્મીકાં પહેલા ભાગમાં રોલ બહુ બતાવાયો નથી એટલે રશ્મીકાએ પ્રથમ ભાગમાં માત્ર 2 કરોડમાં કામ કર્યું હતું પરંતુ આવનાર પુષ્પાના બીજા ભાગમાં રશ્મીકાએ એક કરોડ વધારીને 3 કરોડ લેવાની વાત કરી છે મિત્રો તમારે શું કહેવું છે રશ્મીકાની આ માંગ પર અભિનય જોઈને ત્રણ કરોડથી વધુ હોવા જોઈએ કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *