આજકાલ સોશિયલ મીડિયા પર અવનવા વિડીઓ વાઈરલ થતાં રહે છે એમાં કોઈ સારા તો કોઈ વિખવાદ વાળા વિડીઓ આવતા રહે છે બાળકોને ઘેર થી પોતાના માં બાપ સ્કૂલ માં ભણવા મોકલતા હોય છે જેમાંથી સારા સંસ્કાર નું સિંચન થાય અને શિક્ષણ પ્રાપ્ત કરે.
પરંતુ ગુજરાતમાં રાજકોટ શહેરના વિદ્યાધામ નો એક વિડીઓ આજકાલ સોસીયલ મિડીયા પર ખુબ વાઈરલ થયો છે જેમાં બે છોકરીઓ એક બેચં પર બેસવા માટે ઝઘડતી જોવા મળે છે એક જગ્યાએ બેસવા માટે ઝગડો કરતી પહેલી છોકરી બીજી છોકરી ને કુ!તરી કહીને.
અપશબ્દો બોલે છે અને ઉભી થવાનું કહે છે જ્યારે ફિજી છોકરી એ બેન્ચ પર પોતાનો હક જતાવતા કહે છે આ બેન્ચ તારા બાપાની છે તારા બાપે અહીં મુકી છે આમ ઝગડો કરવા લાગે છે આને એકબીજાના વાળ ખેચંતી જોવા મળેછે આ યુવતીઓ ૧૭- થી ૧૮ ની હોય એવુ જણાય છે.
લોકોએ આ વિડીઓને ખુબ મજાક થી લિધો તો ઘણા લોકોએ સ્કુલના સંસ્કાર વિશે સવાલો ઉઠાવ્યા છે વીડિયો આત્યાયારે સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે લોકો તેના પર અલગ કૉમેન્ટ કરી રહ્યા છે વાચકમિત્રો a મામલે તમે તમે શું કહેશો કૉમેન્ટ કરી જણાવી શકો છો.