ઋત્વિક રોશન અને તેમની ગર્લફ્રેન્ડ સબા આઝાદ વચ્ચે આ શું થઈ ગયું, પાર્ટીની અંદર થયું એવું કે..

ઋત્વિક રોશન અને તેમની ગર્લફ્રેન્ડ સબા આઝાદ વચ્ચે આ શું થઈ ગયું, પાર્ટીની અંદર થયું એવું કે..

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાલ 2000 માં કહોના પ્યાર હે ફિલ્મ થી પોતાના સફળ બોલીવુડ કેરિયર ની શરૂઆત કરનાર અભિનેતા ઋત્વિક રોશન આ દિવસોમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી ખૂબ ચર્ચાઓમાં છે કોઈ મિલ ગયા ક્રિસ ધુમ 2 વોર જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં.

પોતાની આગવી ઓળખ ઉભી કરનાર ડાન્સ માસ્ટર તરીકે જાણીતા ક્યુટ બોય ફિલ્મ પ્રોડ્યુસર રાકેશ રોશનના દીકરા ઋત્વિક રોશન આ દિવસોમાં અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યા છે ઋત્વિક રોશને સાલ 2000 માં કહોના પ્યાર હૈ ફિલ્મ રીલીઝ સમયે જ સુઝેનખાન થી લગ્ન કર્યા હતા સાલ 2014 માં સુઝેન ખાન અને.

ઋત્વિક રોશનના તલાક થયા હતા બંને અલગ થયા બાદ ઋતિક રોશન ની જિંદગીમાં સબા આઝાદ આવી હતી પોતાના થી 10 વર્ષ નાની સબા આઝાદ સાથે ઋતિક રોશન પ્રેમ સંબંધો માં બંધાયા બંને એ પોતાના પ્રેમ સંબંધોને જાહેરમા સ્વિકાર્યા ત્યાર બાદ બંનેની જોડીને ઘણીવાર યુઝરો ખુબ ટ્રોલ કરતા રહે છે પરંતુ.

ઋત્વિક રોશન ને કોઈ જ ફરક પડતો નથી વચ્ચે તાજેતરમાં મુંબઈ યોજાયેલ ફેસન શો ઇવેન્ટમાં અભિનંદન ઋત્વિક રોશન પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે શાનદાર અંદાજમાં સપોર્ટ થયા હતા ઋત્વિક રોશન બ્લેક શૂટ ગોગલ્સ પહેરીને ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા તો આઝાદ ખુબ જ ડીપ નેક વાઈટ આઉટફીટ માં.

જોવા મળી હતી જેમાં તેને પોતાના વાકંળીયા વાળને ખુલ્લા રાખીને ખુબ મેકઅપ કરેલો હતો સબા આઝાદે પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને છલકાવતા ફોન્ટ કરીને ફેન્સ ને દિવાના બનાવ્યા હતા સબા આઝાદે પોતાના આ લુક થી લાઈમલાઈટ ચોરી લીધી હતી પેપરાજી અને મિડીયા એ જ્યારે સબા આઝાદ અને.

ઋત્વિક રોશન ની એક સાથે ઉભા રહી તસવીર ક્લિક કરવાનું કીધું એ સમયે ઋતિક રોશન ખૂબ આનંદમાં આવી ગયા હતા અને સબા આઝાદ સાથે તેમને ઉભા રહી અને મીડિયા ને પોઝ આપ્યા હતા બંનેની જોડી ખુબ સુંદર લાગી રહી હતી પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ ને બાહોમાં ભરી ઋત્વિક રોશન જાહેરમાં માથા પર કિસ કરી હતી.

બંને રોમેન્ટિક અંદાજ પેપરાજી અને મીડિયા ને પોઝ આપતા જોવા મળ્યા હતા કાતીલાના અદાઓ અને દિલકશ અંદાજ માં સબા આઝાદ ચાહકો ને લોભાવતી જોવા મળી હતી સોસીયલ મિડિયા પર આ બંનેની જોડી ને લોકો એ ખુબ પસંદ કરી હતી આ તસવીરો સામે આવતા ઘણા યુઝરો હંમેશા ની જેમ ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *