Cli
મોટું બેબી બમ્પ લઈને પહોંચી પ્રેગ્નેટ અંતરા, રેમ્પ વોક પર બોલ્ડ ફિગર ભાભીના લુક પર તાલીઓ પાડી...

મોટું બેબી બમ્પ લઈને પહોંચી પ્રેગ્નેટ અંતરા, રેમ્પ વોક પર બોલ્ડ ફિગર ભાભીના લુક પર તાલીઓ પાડી…

Bollywood/Entertainment Breaking

ફેમસ બિઝનેસ વુમન અને સોસીયલ મિડિયા સ્ટાર વ્લોગર અંતરા મારવાહ પોતાની ફેસન સેન્સ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે અંતરા મારવાહ મોહીત મારવાહ ની પત્ની સાથે ટીના અંબાણી ના બહેનની દિકરી છે તેમના પતિ મોહીત મારવાહ એક જાણીતા અભિનેતા સાથે અનિલ કપૂર ના ભત્રીજા અને સોનમ કપૂર અને.

અર્જુન કપુર ના કઝીન ભાઈ છે અંતરા મારવાહ સેલેબ્સ હોવાથી તેને સોશિયલ મીડિયા પર કરોડો લોકો ફોલોવ કરે છે અંતરા મારવાહ પોતાની સ્ટાઈલ પોતાની બોલ્ડનેસ થી ખુબ લાઈમલાઈટમાં રહે છે પોતાની વેસ્ટન લુક તસવીરો અને ડાન્સ વિડીઓ થી અંતરા ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે અંતરા મોતીવાલા અને.

મોહીત મારવાહે 20 ફેબ્રુઆરી 2018 ના રોજ લગ્ન કર્યા હતા જે લગ્ન માં ભાણી અંતરા ને આર્શીવાદ આપવા અંબાણી પરિવાર જોવા મળ્યો હતો ટીના અંબાણી પોતાની બહેનની દિકરીને કરોડોની ભેટ આપી હતી અંતરા મારવાહ આ દિવસોમાં માં બનવા જઈ રહી છે તે પ્રેગનેટ હોવા છતાં પણ ફેસન શો ઇવેન્ટમાં ભાગ લેતી જોવા મળે છે.

તાજેતરમાં મુંબઈ માં લેકમે ફેશન વીક ઇવેન્ટમાં અંતરા મારવાહ અને અંશુલા કપુર શાનદાર અંદાજમાં સ્પોટ થયા હતા એક તરફ અર્જુન કપૂરની ભાભી અંતરા હતી તો બીજી તરફ અર્જુન કપૂરની બહેન અંસુલા બંનેને પ્રોત્સાહન આપવા માટે અર્જુન કપૂર ઇવેન્ટમાં પહોંચ્યા હતા અંતરા વાઈટ સ્ટાઇલીસ આઉટફીટ માં પોતાનું.

બેબી બમ્પ ખુલ્લું રાખીને ફોન્ટ કરી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ ડીપનેક આઉટફીટ માં અંતરાએ પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને કાતીલાના અદાઓ સાથે રેમ્પ વોક પર પોતાનું બેબી બમ્પ ખુલ્લું રાખીને પોઝ આપ્યા હતા તો આ દરમિયાન અર્જુન કપૂર.

પણ તાલીઓ પાડી રહ્યા હતા તો બીજી તરફ અંશુલા કપુર પણ શાનદાર પારદર્શક આઉટફીટ માં પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કરીને ઇવેન્ટ માં મહેફીલ લુંટી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા તેને પોતાના રશીલા મદમસ્ત ભરાવદાર નિતંબો ફોન્ટ કરીને ફેન્સ ને.

દિવાના બનાવ્યા હતા કાતિલાના અદાઓ અને દિલકશ અંદાજ માં બંને ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી અતંરાની સુદંરતાના વખાણ કરીને આવનાર બેબી ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *