આવી હાલતમાં મુંબઈ ની સડકો પર શૈફ અલી પોતાની લાડલી સારા અલી ખાન સાથે સ્પોટ થયા...

આવી હાલતમાં મુંબઈ ની સડકો પર શૈફ અલી પોતાની લાડલી સારા અલી ખાન સાથે સ્પોટ થયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઈને હંમેશા ચર્ચાઓમાં રહે છે સૈફ અલી ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ આદિ પુરુષને લઈને ખૂબ ચર્ચાઓમાં છે આ ફિલ્મોમાં તેઓ રાવણના પાત્રમાં જોવા મળશે જે ફિલ્મનું ફર્સ્ટ લુક અને ટ્રેલર સામે આવતા ઘણા બધાએ યુઝરો એ.

શૈફ અલી ખાન ને મુઘલ રાજા મહોમ્મદ ગઝનવી જેવા જણાવ્યા હતા રાવણના પાત્રમાં શૈફ અલી ખાન લેટેસ્ટ સ્ટાઈલીસ કટ દાઢીમાં પુષ્પક વિમાન ની જગ્યા એ ચામાચીડિયાં પર બેસીને પહોંચ્યા હતા જેના કારણે શૈફ અલી ખાન ને ઘણા યુઝરો ખુબ ટ્રોલ કરી રહ્યા હતા તો ફિલ્મ માં હનુમાનજી પણ ચામડાનો પટ્ટો પહેરીને મુગટ વિનાના જોવા મળ્યા હતા.

તો રામના પાત્રમાં પ્રભાસ પણ મુછો સાથે દેખાયા હતા આ ફિલ્મ ના ટ્રેલર ના ખૂબ વાત બાદ આ ફિલ્મને 2023 ના પાંચમા મહિનામાં રિલીઝ કરવાનો નિર્ણય ફિલ્મ મેકરે સુધારાઓ સાથે લીધો એ વચ્ચે શૈફ અલી ખાન પોતાની પ્રશનલ લાઈફ ને લઈને પણ ચર્ચાઓ માં રહે છે સૈફ અલી ખાને.

બે લગ્ન કરેલા છે તે પહેલી પત્ની અમૃતા સિંહ અને બીજી પત્ની કરીના કપૂર બંનેના સંતાનો ને શૈફ અલી ખાન સરખો જ પ્રેમ આપે છે જેટલો પ્રેમ તે તૈમુર અને જંહાગીર ને આપે છે એટલો જ પોતાની દિકરી સારા અલી ખાન ને તાજેતરમાં બોલીવુડ ફિલ્મ અભિનેતા શૈફ અલી ખાન અને સારા અલી ખાન.

મુંબઈ સડક પર તેમના ઘર બહાર સ્પોટ થયા હતા ઘરથી નીકડી એકબીજાને ભેટીને બંને પોતપોતાની કાર તરફ આગળ વધ્યા હતા પિતા પુત્રીનો અદભુત પવિત્ર પ્રેમ જોવા મળ્યો હતો શૈફ અલી ખાન પોતાની લાડલી સારા અલી ખાનને ગળે લગાવી હસી રહ્યા હતા સારા અલી ખાન વાઈટ બોડીફીટ.

ટીસર્ટ અને પિકં સોર્ટ માં ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં જોવા મળી હતી તડકાથી બચવા તેને માથામાં ટોપી પણ પહેરેલી હતી સારા અલી ખાન જીમ માં જઈ રહી હતી સારા અલી ખાન ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી સારા અલી ખાન બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ સફળતા.

મેળવી રહી છે સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેના ઈન્સ્ટાગ્રામ પર 41 મીલીયન થી વધુ ફોલોવર છે સારા અલી ખાન અક્ષય કુમાર અને ધનુષ સાથે ફિલ્મ અતરંગી રે મા જોવા મળી હતી આ ફિલ્મ ને દર્શકો એ ખુબ પસંદ કરી હતી તો તાજેતરમાં અભિનેત્રી સારા લક્ષ્મણ.

ખચરચ કર ની ફિલ્મ અનટાઈલ્ડ ને લઈને પણ ખુબ ચર્ચાઓ માં છે એ વચ્ચે સારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોટ અને બોલ્ડ લુક થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે તેની આ સુંદર તસવીરો પણ ચાહકોને ખુબ પસંદ આવી હતી પિતા સાથેની તેની આ તસવીરો પર ચાહકો લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *