Cli
amitabh has done this for aishvariya

એક સમયે અમિતાભ બચ્ચને વહુ ઐશ્વર્યાની બચાવી હતી ઈજ્જત…

Bollywood/Entertainment

અમિતાભ બચ્ચન હમેશા હેડલાઈનમાં રહેતા હોય છે ઘણીવાર પોતાની પર્શનલ લઈને તો ઘણીવાર એમની પ્રોફેશનલ લાઈફને લઈને તેની સાથે તેઓ સોસીયલ મીડિયામાં પણ ઘણા એકટીવ રહે છે એવું નથી કે એમનો તેઓજ હેડલાઈનમાં રહે છે એમનો પરિવાર પણ હમેશા ચર્ચામાં રહે છે સાફ શબ્દોમાં કહીએ તો એમનો પૂરો પરિવાર સ્ટાર છે.

અમિતાભ તો સદીના મહાયાનક કહેવાય છે જ્યાં બચ્ચન પણ એક સમયે આભિનેત્રી રહી ચુક્યા છે જયારે એમનો પુત્ર અભિષેકનો સિક્કો ભલે બોલીવુડમાં ના ચાલ્યો પરંતુ તેઓ એક મોટા સ્ટારના પુત્ર છે એમની સાથે ઐશ્વર્યા રાયનીતો સુ વાત કરીએ એમની લોકચાહના લાખોમાં નહીં પણ કરોડોમાં છે ઐશ્વર્યાએ 2007 માં અભિષેક બચ્ચન સાથે લગ્ન થયા.

અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે ઘણા કિસ્સા જોડાયેલ છે એમાંથી અમે જે કિસ્સાની વાત કરીએ છીએ એક સમયે તે કિસ્સો ઘણો હેડલાઈનમાં રહી ચુક્યો છે એકવાર જ્યાં બચ્ચને કરણ જોહરના શોમાં જણાવેછે કે ઐશ્વર્યાને જોઈને અમિતાભનો ચહેરો ખીલી ઉઠેછે આ કિસ્સાની વાત કરીએ તો એક સમયે એવોર્ડમાં ઐશ્વર્યા પહોંચેછે આ એવોર્ડ ફન્કશનમાં ઐશ્વર્યા રાય બ્લેક કલરનો ડ્રેશ પહેરીને પહોંચે છે.

એવોર્ડમાં પહોચતાજ તેઓ અમિતાભ બચ્ચન પુત્ર અભિષેક બચ્ચન અને વહુ ઐશ્વર્યા રાય ફોટો ક્લીક કરાવવા ઉભા રહેછે તો એ સમયે ઐશ્વર્યનો ડ્રેસ અમિતાભનમાં પગમાં આવે છે જયારે ઐશ્વર્યા ચાલવા જાય છે ત્યારે અચાનક નમીને અમિતાભે એમની વહુનો દડ્રેસ સરખો કરીને ઈજ્જત બચાવી લેછે આ ફોટો ઘણો વાઇરલ થયો હતો જો અમિતાભ ડ્રેસ સરખો ના કર્યો હોત તો ઐશ્વર્યની ઈજ્જત ગઈ હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *