Cli
આને પ્રેમ કહેવાય સાહેબ, નિધન બાદ પણ આજે શહેનાજ આવી રીતે ઉજવી રહી છે સિદ્ધાર્થનો બર્થ ડે...

આને પ્રેમ કહેવાય સાહેબ, નિધન બાદ પણ આજે શહેનાજ આવી રીતે ઉજવી રહી છે સિદ્ધાર્થનો બર્થ ડે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા ના મૃત્યુ બાદ પંજાબી સિંગર શહેનાજ ગીલ નુ દર્દ છલકાઈને સામે આવ્યુ છે સિદ્ધાર્થ ના દેહાંતને એક વર્ષ વીતી ગયું છે અને આજે તેમનો જન્મદિવસ છે સિદ્ધાર્થ આજે નથી એ છતાં પણ શહેનાઝ તેનો જન્મ દિવસ મનાવી રહી છે શહેનાઝે કેક કાપીને સિદ્ધાર્થ નો.

જન્મદિવસ ઉજવ્યો હતો સિદ્ધાર્થના મો!ત બાદ શહેનાઝ પર લોકો એવા પણ આક્ષેપો લગાડી રહ્યા છે કે તે સિદ્ધાર્થ ના નામ પર લોકપ્રિયતા મેળવી રહી છે પરંતુ આજે તે આક્ષેપો ને નકારતા શહેનાઝે પોતાની સાથે સિદ્ધાર્થ ની ઘણી રોમેન્ટિક તસવીરો શેર કરી છે જેમાં સૌથી વધારે ધ્યાન લોકોનું.

એ તસવીર મા જાય છે જેમાં બંનેએ એકબીજાના હાથ પકડ્યા છે જે તસવીર શેર કરતા શહેનાઝે લખ્યું છે કે હું તને ફરી મળીશ ગયા વર્ષે હદય રોગના હુમલાના કારણે સિદ્ધાર્થ શુક્લા નું દેહાંત થયું હતું એ પરીસ્થીતી માંથી બહાર આવી શહેનાઝે પોતાના કેરીયર પર ધ્યાન આપ્યું હતુ બંને નો.

પ્રેમ આજે પણ અકબંધ જોવા મળે છે શહેનાઝ પોતાની સફળતા નું કારણ હંમેશા સિદ્ધાર્થ શુક્લા ને ગણાવી ને તેને ક્રેડિટ આપે છે પોતાના જીતેલા એવોર્ડ પર સિદ્ધાર્થ નુ નામ લખાવે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને પોસ્ટ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *