તાજેતરમાં ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ અને સુનીલ શેટ્ટીની પુત્રી આથીયા શેટ્ટી ના લગ્ન 23 જાન્યુઆરી ના રોજ ધામધૂમથી કરવામાં આવ્યા હતા સુનીલ શેટ્ટી એ પોતાના જમાઈ અને દિકરી પર રુપીયાનો વરસાદ વરસાવી દિધો છે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ની રીપોર્ટ અનુસાર સુનીલ શેટ્ટી એ પોતાની દિકરી.
અથીયા અને જમાઈ કે એલ રાહુલ ને મુંબઈ માં એક આલીશાન ઘર ગિફ્ટ આપ્યું છે જેની કિંમત 50 કરોડ છે આ સિવાય સુનીલ શેટ્ટીના ખાસ મિત્ર બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાને અથીયા અને કે એલ રાહુલ ને એક ઓડી કાર ભેટ આપી છે જેની કિંમત 1 કરોડ 64 લાખ છે આ શિવાય.
અભિનેતા જેકી શ્રોફે સુનીલ શેટ્ટી ની દીકરી ને અને જમાઈને 30 લાખની ઘડીયાર ભેટ આપી છે આથીયાના મિત્ર અર્જુન કપૂરે એક ડાઈમન્ડ બ્રેશલેટ ભેટમાં આપ્યું છે જેની કિંમત દોઢ કરોડ છે તો બીજી તરફ રાહુલના ખાસ મિત્ર વિરાટ કોહલીએ પોતાના મિત્ર ને બિએમ ડબલ્યુ કાર ભેટ કરી છે.
જેની કિંમત 2 કરોડ 17 લાખ છે તો ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની એ કે એલ રાહુલ ને 80 લાખની કાવાસાકી નિંજા બાઈક ભેટમા આપી છે લગ્ન ના મોટા પર અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ને લગાતાર સેલેબ્સ મોંઘીદાટ ગિફ્ટો આપી રહ્યા છે ત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.