Cli
ઠંડી ની સીઝનમાં ગરમાં ગરમ ફિગર લઈને સામે આવી અનન્યા પાંડે, પરંતુ ચાહકોએ કરી ટ્રોલ...

ઠંડી ની સીઝનમાં ગરમાં ગરમ ફિગર લઈને સામે આવી અનન્યા પાંડે, પરંતુ ચાહકોએ કરી ટ્રોલ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડે પોતાના અભિનય કેરિયર થી વધુ પોતાના બોલ્ડ અને હોટ લુક થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ફિલ્મ અભિનેતા ચકી પાંડે ની દિકરી અનન્યા પાંડે એ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી પોતાના સફળ બોલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી ફિલ્મ પતિ પત્ની ઔર વો ગહેરાઈયા.

જેવી સુપરહિટ ફિલ્મ માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી સાલ 2022 માં આવેલી ફિલ્મ લિગર માં તાન્યા પાંડે ના પાત્રમાં જોવા મળી પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી જે ફિલ્મ બાદ ફિલ્મ મેકરો એ દોષનો ટોપલો અનન્યા પાંડે પર ઢલવતા તેના અભિનય પર સવાલો ઉઠાવ્યા હતા પરંતુ દર્શકોએ.

ફિલ્મ ની સ્ટોરી બકવાશ જણાવી હતી એ વચ્ચે અનન્યા પાંડે એ પણ સ્ટોરી વિશે જાહેરમા ગુસ્સો વ્યક્ત કર્યો હતો પોતાની ડ્રેસિંગ સેન્સ થી અવારનવાર ટ્રોલ થતી અનન્યા પાંડે તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી બહાર શાનદાર અંદાજમાં સ્પોટ હતી ગ્રીન ડીપ નેક બોડી કોર્ન આઉટ ફીટમાં ખુબ જ બોલ્ડ અને હોટ.

અંદાજમા જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના આ આઉટફીટ પાછડ થી ખુબ બેકલેસ હતું જે જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેના ડીપનેક માંથી છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો જોતા ફેન્સ મદહોશ બની.

તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા દિલકશ અદાઓ સાથે કાતીલાના અંદાજમામા તેને પેપરાજી સામે પોઝ આપ્યા હતા તેની ખુબસુરતી નો આલમ એ હતો કે તેની આ તસવીરો સોશિયલ મીડિયા ખુબ વાઈરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા અનન્યા પાંડે પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરીને ઇવેન્ટ ની મહેફીલ લુંટી હતી આવનાર સમય માં અભિનેત્રી અનન્યા પાંડે ટાઈગર શ્રોફ સાથે જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે મિત્રો આ પર તમારી શું પ્રતિક્રિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *