પ્રજાસત્તાક દિવસના નિમિત્તે આવી અનમોલ ભેટ બીજી કોઈ ન હોઈ શકે આજથી 22 વર્ષ પહેલાં જે ફિલ્મથી પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો હતો દેશભરમાં ખૂબ જ ઉત્સાહની લાગણી જોવા મળી હતી થિયેટરો ઉભરાઈ ગયા હતા અને બોલીવુડ અભિનેતા સની દેઓલ ની ફિલ્મ ગદર એક પ્રેમ કથા જોવા માટે.
કામધંધા છોડીને પણ થીયેટરો માં ગોઠવાઈ ગયા હતા એ ફિલ્મ ની સિક્વલ ગદર 2 નુ પોસ્ટર આજે રીલીઝ થયું છે જે પોસ્ટર ને જોતા પાકિસ્તાન ધ્રુજી ગયું છે અને દેશભરમાં સની દેઓલ ના આ લુક ને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે બોલીવુડ ફિલ્મ અભિનેતા સનીદેવલ ની આવનારી ફિલ્મ ગદર તું ને જોવા માટે.
દર્શકો ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં ગદર2 નું પોસ્ટર રિલીઝ કરવામાં આવતા લોકોમાં ખૂબ જ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે પોસ્ટરમા સની દેઓલ હાથમાં મોટો હથોડો પકડીને ગુસ્સામા ઉભા છે સાથે પોસ્ટર માં લખેલું છે કે હિન્દુસ્તાન જીંદાબાદ સની દેઓલ ની આંખોમાં.
એજ આ!ગ જોવા મળે છે જે આગ આજથી 22 વર્ષ પહેલા ગદર એક પ્રેમ કથામાં પાકિસ્તાનને ભડકે બાળતી વખતે જોવા મળી હતી આ પોસ્ટરને શેર કરતી વખતે સની દેઓલ એ લખ્યું છે કે હિન્દુસ્તાન જિંદાબાદ થા જિંદાબાદ હે ઓર જિંદાબાદ રહેગા આ પ્રજાસત્તાક દિવસના રોજ અમે આપની.
વચ્ચે બે દશક બાદ ભારતીય સીનેમા ની સૌથી મોટી સિક્વલ ફિલ્મ લઈને આવ્યા છીએ 11 ઓગસ્ટ ના રોજ ગદર ટુ સિનેમાઘરો માં રિલીઝ થશે પોતાના આ પોસ્ટરમાં સની દેઓલે ફિલ્મ ગદર ટુ ની રિલીઝ ડેટ પણ જણાવી દીધી છે ફિલ્મ ગદર 2 નું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે તેનુ એડીટીંગ નું કામ ચાલી રહ્યું છે ગદર એક પ્રેમ કથામાં તારા સિંહ.
સખીના અને તેના પુત્ર સાથે જોવા મળ્યા હતા હવે ગદર 2 માં સની દેઓલ પોતાના પુત્ર જે આર્મીમાં હોય છે તેના માટે પાકિસ્તાન માં જશે અને આ ફિલ્મ ની કહાની સાલ 1971 માં થયેલા ભારત પાકિસ્તાન ના યુદ્ધની હોય તેવું સામે આવ્યું છે ગદર ટુ વિશે મોટા સમાચાર સામે આવતા જ દર્શકો માં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો છે.