Cli
ધન્ય છે ખજુરભાઈને, ત્રણ દિકરીઓ માં ભુત છે કહી હેરાન કરતા લોકોને ની વચ્ચે પહોંચ્યા ખજુરભાઈ અને પછી જે...

ધન્ય છે ખજુરભાઈને, ત્રણ દિકરીઓ માં ભુત છે કહી હેરાન કરતા લોકોને ની વચ્ચે પહોંચ્યા ખજુરભાઈ અને પછી જે…

Breaking

ગુજરાતી કોમેડી ક્ષેત્રે ખૂબ નામના ધરાવતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકસેવા અને પરોપકારી કાર્યો થકી ગરીબ નિરાધાર વૃદ્ધ અસહાય લોકોને 250 થી વધારે મકાન બનાવી આપનાર માં બાપ વિના ના બાળકો ને શિક્ષણ આપવા માટે આગળ આવનાર વિધવા માતા બહેનો ને રોજગારી ના સાધનો આપી મદદ કરતા ખજુર ભાઈ.

ઉર્ફે નિતીન જાની ગુજરાતમાં ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે તાજેતરમાં ખજુરભાઈ તાપી જિલ્લાના બાલમપા ગામમાં જે ગુજરાત મહારાષ્ટ્ર ની બોર્ડર પર આવેલુ છે ત્યાં પહોંચ્યા હતા અહીંયા સિતા બેન નામના વૃદ્ધ માંજી જેઓ પોતાની ત્રણ દિકરીઓ જે માનસિક અસ્વસ્થ છે તેમની સાથે રહે છે તેમની મુલાકાતે પહોંચ્યા હતા.

ખજૂર ભાઈએ તેમની મુલાકાત લીધી તો તેઓ પણ હેરાન રહી ગયા હતા ખૂબ જ જજર્ર પડેલા કાચા મકાન માં પોતાની ત્રણ દિકરીઓ સાથે માંજી જેમ તેમ કરીને ગુજરાન ચલાવતા હતા દિકરીઓ 40 થી 30 વર્ષ ની ઉંમરે માનસિક હાલત ખરાબ હોવાથી ઘરમાં જ રહેતી હતી સીતાબેન માત્ર 120 રુપીયાની મજુરી કરવા.

પોતાના ગામ થી દુર જતા અને આ ત્રણેય દિકરીઓનુ ગુજરાન ચલાવતા હતા પરંતુ આ પીડાઓ વેદનાઓ સાથે ખજુરભાઈ ને જે જાણવા મળ્યું એ સાભંડતા ખજુરબાઈ પર આ પરીવારની કરુણતા પર રડી‌ પડ્યા હતા આ પરિવાર વિશે ગામના લોકોમાં એવી વાત ફેલાઈ હતી કે આ ત્રણે દીકરીઓમાં ભૂતનો વાસ છે.

અને તે દીકરીઓ દિવસ અને રાતે માત્ર હશે છે જોર જોરથી રડે છે અને અલગ અલગ પ્રકારના અવાજ કાઢે છે શરૂઆતમાં ખજૂર ભાઈ પહોંચતા તેમને જ ગામ લોકોએ એક ઘરે જવાની ના પાડી હતી પરંતુ ખજૂર ભાઈ એ જણાવ્યું કે હું હનુમાનજી નો ભક્ત છું ભુત પિચાસ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે એમ જણાવી.

ખજૂર ભાઈએ જણાવ્યું કે હું ભૂતપ્રેતમાં વિશ્વાસ કરતો નથી લોકોની કહાની સાચી હોય કે ખોટી હોય પરંતુ આ દીકરી ની મદદ કરવી જરૂર જોઈએ ભૂતપ્રેત કહીને આ પરિવારને ગામથી બેદખલ કરવું એ કદાપી યોગ્ય નથી ખજૂર ભાઈએ ત્રણ દીકરીની માં સીતાબહેન સાથે વાતચીત કરી સીતા બહેને પણ જણાવ્યું કે હું મજૂરી.

કરીને આ ત્રણેય દીકરીનું ભરણપોષણ કરું છુ મને પણ ઘણીવાર એવું લાગે છે કે એ અલગ અલગ પ્રકારના અવાજ કાઢે છે અને બોલે છે કે હું તારી દીકરીમાં સમાઈ ગયો છું પરંતુ મને કાંઈ જ ખબર પડતી નથી ખજૂર ભાઈએ એમની સાથે વાતચીત કરતા જણાવ્યું કે તમારે માંજી શું જોઈએ છે તમારે શું મનોકામના છે તો મારી.

તમામ આશા અપેક્ષાઓ હું પૂરી કરવા માટે તૈયાર છું હું તમને મદદ કરવા માટે અહીં આવ્યો છું સીતાબેન ને ખજૂરભાઈ પાસે માગણી કરી કે રહેવા માટે મકાનની ખાસ જરૂર છે ચોમાસુ ઠંડી દરમિયાન ખૂબ જ તકલીફ પડે છે ખજૂર ભાઈએ એ મકાનનું કામ શરૂ કરી દીધું અને ત્રણેય દીકરી સાથે સીતાબહેનને બહાર લાવીને ખજુરભાઈએ પોતાની ટીમ બોલાવીને.

જૂનું મકાન પાડીને નવું મકાન બનાવવાની કામગીરી હાથ ધરી આ સમયે આજુબાજુના લોકો એકત્ર થઈ જતા આજુબાજુના લોકો સાથે વાતચીત કરતા ખજૂર ભાઈ ને એ લોકો એમ કહી રહ્યા હતા કે અમે પણ અહીંયા કોઈ દિવસ આવતા નથી આજે તમે આવ્યા છો ત્યારે આટલા લોકો એકત્ર થયા છે ખજૂર ભાઈએ જણાવ્યું કે ભૂત પ્રેત જેવું કાંઈ પણ હોતું નથી પરંતુ તમે.

આ પરિવારને એકલો મૂકી દો છો તેના કારણે તેમની સ્થિતિ બગડતી જાય છે અને માનસિક સ્થિતિના કારણે તેઓ ભૂતપ્રેતની રામક વાતો કરી રહ્યા છે ખજૂર ભાઈ આ પરિવાર માટે વ્યવસ્થિત નવું પાક્કુ મકાન અને તમામ પ્રકારની સુવિધા આપવાની કામગીરી હાથ ધરી છે તેઓ આ પરીવારની સ્થિતી સુધારવા માટે પોતાની ટીમ સાથે કામ કરવા લાગી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *