ક્રિષ્ના અભિશેક અને કપિલ શર્મા બંને એકબીજા વગર 2 દિવસ પણ રહી ન શક્યા અને એકબીજાને આવીને મળી ગયા ગયા દિવસોમાં ખબર આવી હતી ક્રિષ્ના કપિલ શર્માનો શોના હિસ્સો નથી બતાવામાં આવ્યું કે કપિલ શર્મા શોના મેકર સાથે એમના કોન્ટ્રક્ટને લઈનેકંઈક વિવાદ થઈ ગયો છે.
બતાવાયું કે તેના કારણે કપિલ અને ક્રિષ્નાના સબંધમાં ખટાસ આવી ગઈ છે પરંતુ આ ખબરો વચ્ચે એકવાર ફરીથી કપિલ અને ક્રિષ્નાનું મિલન થઈ ગયું છે અને બંને કેટલી મસ્તી કરી રહ્યા છે તેનો એક વિડિઓ પણ અત્યારે સામે આવ્યો છે તેમાં કપિલ અને ક્રિષ્ના હસીને ખુબ મસ્તી કરતા જોવા મળે છે.
હકીકતમાં આ વિડિઓ કપિલે પોતાના ઇન્સ્ટાગ્રામ આકાઉંટમાં શેર કર્યો છે કપિલ શર્મા અને એમની પુરી ટિમ ઓસ્ટ્રેલિયામાં શો કરવા જઈ રહ્યા છે ગઈકાલે જયારે ક્રિષ્ના ગણપતિની મૂર્તિ લેવા આવ્યા હતા ત્યારે બતાવાયું કે તેઓ કપિલ સાથે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે અને એમને કપિલથી કોઈ વિવાદ નથી
અને બંને પાક્કા મિત્રો છે અને એજ વાત કપિલે ગયા દિવસોમાં એક ઇવેંટમાં કહી હતી કૃષ્ણા અને તેઓ સાથે છે તેના પહેલા પણ કપિલ એક દખાના કારણે એમના પાક્કા મિત્ર સુનીલને ખોઈ ચુક્યા છે તેથી હવે તેઓ એમના જુના અને ખાસ મિત્ર ક્રિષ્નાના ખોવા નથી માંગતા તેના વચ્ચે બંનેનો આ વિડિઓ ઘણું કહી જાય છે