બૉલીવુડ એક્ટર બિપાશા બાસુ અને કરણસિંગ ગ્રોવરે વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા લગ્નના 6 વર્ષ બાદ બિપાશા અને કરણ પહેલા બાળકના માતાપિતા બનવા જઈ રહ્યા છે તેને લઈને બંને ખુબજ ખુશ છે ગયા દિવસોમાં બંને કપલે સોસીયલ મીડિયામાં બેબી બંમ્પ સાથે ફોટોશૂટ કરાવીને ફેન્સને ખુશીના સમાચાર આપ્યા હતા.
તેના વચ્ચે ગઈકાલે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની એક તસ્વીર સામે આવી છે સામે આવેલ તસ્વીરમાં થનાર માતા પિતા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે માતા પિતા બનવાની ખુશી પણ બંનેનાં ચહેરા પર સાફ દેખાઈ રહી છે સામે આવેલ ફોટામાં એક્ટર બિપાશા ફુલ સ્લીવ મોનોકિનીમાં બેબી બમ્પ.
ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે ત્યારે તેનો પતિ કરણસીંગ ગ્રોવર બ્લેક ટી શર્ટ સાથે મેચિંગ પેન્ટમાં જોવા મળી રહ્યાછે આ ફોટોશૂટમાં બિપાશા બાસુનાં ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સાફ દેખાય છે તેનાથી એમના ફોટોની સુંદરતામાં વધુ વધારો થયો છે મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બિપાશા બાસુ 43 વર્ષની ઉંમરે.
પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે ઉંમરના આ ઉંમરે એક્ટર ગર્ભાવસ્થા દરમિયાન કેટલાક મોટા શારીરિક ફેરફારોનો અનુભવ કરી રહી છે 43 વર્ષની ઉંમરમાં ગર્ભવતી થવું મહિલાઓ માટે મુશ્કેલભર્યું હોય છે અને બિપાશાનો મામલો પણ અલગ ન હતો બિપાશાએ બધું સહન કર્યા બાદ મોટી ખુશખબરી ફેન્સને શેર કરી હતી,