બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા ગોવિંદા અને સનિ દેઓલ સુપરસ્ટાર કલાકારો માં નામ ધરાવે છે અને બંને એ પોતાના શાનદાર ફિલ્મી કેરિયર માં ખુબ લોકપ્રિયતા અને નામના પણ મેળવી એક બાજુ સાલ 1983 માં આવેલી ફિલ્મ બેતાબ થી સની દેઓલે પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી તો બીજી તરફ સાલ 1986 માં.
આવેલી ફિલ્મ ઈલ્ઝામ થી ગોવિંદા એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી આવનાર સમયમાં બંને અભિનેતાઓએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી સની દેઓલ એક્શન ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય થી લોકપ્રિય બન્યા તો ગોવીદા કોમેડી ફિલ્મો થી ફેમસ થયા ગોવિંદા ની કોમેડી ની આજે પણ કોઈ બરાબરી નથી કરી શકતુ તો સની દેઓલ પણ.
‘એક્સન સીન માં હંમેશા અવલ્લ રહ્યા આવનારા સમયમાં સની દેઓલ અને ગોવિંદા ક્યારેય એકબીજાની ફિલ્મમાં સાથે જોવા મળ્યા નહીં કારણ કે ગોવિંદા કોમેડી ફિલ્મોને મહત્વ આપતા હતા તો સની દેઓલ હંમેશા એક્શન ફિલ્મો જ કરવા માગતા હતા એવું નથી કે ગોવિંદા ના ધર્મેન્દ્ર પરિવાર સાથે સંબંધો સારા રહ્યા નથી ગોવિંદા ધર્મેન્દ્ર ને.
હંમેશા પોતાના ગુરુ માનતા આવ્યા છે તેઓ ધર્મેન્દ્રની તસવીર પોતાના ઘેર પણ રાખે છે 90 ના દસકામાં સની દેઓલ જ્યારે એક્શન ફિલ્મો થી લોકપ્રિયતા મેળવી રહ્યા હતા ત્યારે ગોવિંદા માત્ર કોમેડી અને મનોરંજન ની ફિલ્મો કરી રહ્યા હતા ગોવિંદાની ફિલ્મ મહારાજા રિલીઝ થઈ ત્યારે ફિલ્મ નિર્માતા અનિલ શર્મા એ ગોવિંદા ને સાલ 2001 માં.
આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા માટે લીડ રોલની ઓફર કરી પરંતુ આ સમયે ગોવિંદા પાકિસ્તાન વિરુદ્ધ ફિલ્મો બનાવવાથી ડરતા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના કલાકારો પાકિસ્તાન વિરુદ્ધ નેગેટિવ રોલ કરવા માગંતા નહોતા ગોવિંદા એ પણ ના પાડી દિધી બાદમાં સની દેઓલ ને આ લીડ રોલ ઓફર કરવામાં આવ્યો અને.
સની દેઓલ આ ફિલ્મ માટે સફળ પણ રહ્યા અને ફિલ્મ સુપરહિટ સાબીત થઈ સની દેઓલ ડર્યા વિના પાકિસ્તાન સામે આક્રમક વલણ માં જોવા મળ્યા ગોવિંદા એ આ વાતનો ખુલાસો આપ કી અદાલત માં કરતા જણાવ્યું હતું કે સાલ 2001 માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા નો લીડ રોલ મને ઓફર કરવા મા આવ્યો હતો મને.
યાદ છેકે અનિલ શર્મા મારી પાસે આવ્યા હતા પરંતુ મેં એમને સ્પષ્ટ પણે ના પાડી દીધી હતી હું કોઈ રાજ્ય વિરુદ્ધમાં પણ ફિલ્મ નથી કરતો તો કોઈ દિવસ વિરોધમાં કેવી રીતે ફિલ્મ કરી શકું એમાં પણ મારી માતાએ હંમેશા મને જણાવ્યું હતું કે બેટા હંમેશા મનોરંજનથી ભરપૂર ફિલ્મો કરવાની મારો ગોવિંદા મને હસતો જોવા મળવો જોઈએ.
જેના કારણે હું એક્શન ફિલ્મોથી હંમેશા દૂર જ રહ્યો છું અને હંમેશા મેં કોમેડી ફિલ્મોને પ્રાધાન્ય આપ્યું છે ગોવિંદાએ પોતાના ઇન્ટરવ્યૂમાં આ વાતને એ સાબિત કરી દીધી હતી કે તેઓ પાકિસ્તાનથી ડરી ગયા હતા જેના કારણે અનિલ શર્મા ની ઓફર ઠુકરાવી હતી આવનાર સમયમાં ગોવિંદા અને સની દેઓલ ત્યારે એક સાથે જોવા મળ્યા નહીં.
હંમેશા ગોવિંદા અને સની દેઓલ ની ફિલ્મો એક સાથે રીલીઝ થતી હતી જેના કારણે સની દેઓલ ગોવિંદા ને પોતાનો હરીફ સમજતા હતા લોકોએ સમયે કોમેડી ફિલ્મ ને પણ મહત્વ આપતા હતા જેના કારણે સની દેઓલ ની ફિલ્મો ને અસર પહોંચતી હતી એક આ જ કારણ રહ્યું કે આવનાર સમય માં ક્યારેય આ બંને સુપરસ્ટાર એક સાથે જોવા મળ્યા નથી.