અક્ષય કુમારે એમની પત્ની ટ્વિંકલ ખન્ના પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે બધા લોકો એ વાત જાણે છેકે અક્ષય અને ટ્વિંન્કલ બંને અલગ વિચાર ધારા વાળા લોકોછે જયારે મોદી સરકારનું અક્ષય કુમાર સમર્થન કરે છે હવે એજ મોદી સરકારની ટ્વિંન્કલ પોતાના આર્ટટિકલમાં જેતે લખતી હોય છે હાલમાં અક્ષય કુમારે.
ટવિંકલ સાથે પોતાની સફળ લગ્ન થવાના કેટલાય રાજ ખોલ્યા અક્ષએ જણાવ્યું કે કંઈ રીતે બંનેનો તણાવ અને મતભેદ વચ્ચે એકબીજાનો સાથે આપે છે એનએનઆઈ ને આપેલા ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કહ્યું આ બહુ અજીબ રીતે કામ કરે છે મારી જોડે આનો આઈડિયા નથી હું અલગ વિચારું છું અને એ પણ.
અલગ વિચારે છે અમારા બંનેના વિચાર નથી મળતાં અમે બંને એકબીજાની લાઈફમાં બિલકુલ દખલગિરી નથી કરતા બંને એકબીજાને જગ્યા આપવાનું પસંદ કરીએ છીએ જો તેને હું પૂછું તોજ એ મને તેના વિચાર જણાવેછે મને જો તેઓ પોતાના શબ્દો વાંચવાનું કહે તોજ હું વાંચું છું તેઓ મને જો પૂછે છેકે કેવું લખ્યું છે ત્યારે હું કહુછું આ બરાબર નથી જો નહીં.
પૂછતી તો ચૂપ રહું છું અને હું તેની લાઈફમાં બિલકુલ દખલગીરી નથી કરતો અને તે મારી લાઈફમાં દખલગીરી નથી કરતી વર્ષ 2001 માં અક્ષય કુમાર અને ટ્વિન્કલે લગ્ન કર્યા હતા બંનેના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે બંનેના 2 બાળકો પણ છે અહીં અક્ષય નું પૂરું કરિયર હિટ રહ્યું જયારે ટ્વીન્કલ પોતાના કરિયરમાં માત્ર 1 હિટ ફિલ્મ આપી શકી.