અનન્યા પાંડે એ એક બયાન આપીને સનસની ફેલાવી દીધી છે અનન્યા પાંડેએ કહ્યું છેકે મારા પર્સનલ જીવનમાં ઘણું સહન કરવું પડ્યું અને ત્યાં સુધી કે મને બૂબ જોબ કરાવવા સુધીનું કહેવામાં આવ્યું અનન્યા બોલીવુડમાં સૌથી વધુ ટ્રોલ થનાર સ્ટારકિડ્સ માંથી એક છે પરંતુ અનન્યા એ હાલમાં જે ખુલાસો કર્યોછે તે ચોંકાવનાર છે.
અનન્યા એ જણાવ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવતા સમયે તેની સાથે શું થયું હતું અનન્યા ધ રણવીર શોમા વસ્તુનો ખુલાસો કર્યો ઇન્ટરવ્યૂમાં અનન્યા એ કહ્યું હંમેશાથી એક્ટર બનવા માંગતી હતી પરંતુ મને એ ક્યારેય નતું ખબર એ કંઈ રીતે થશે અને કેટલું આસાન હશે જયારે મેં મારા કરિયરની શરૂઆત કરી હતી.
ત્યારે લોકોએ મારા પર ટ્રોલિંગ જબરી કોમેંટ કરી હતી મેં મારા શરૂઆતી કરિયરમાં સેકિસઝ્મ ઝીલ્યું છે મને સાથે બૂબજોબ કરવા સુધીની સલાહ આપી જે મારા માટે બવ હ!ર્ટફીલ હતું જયારે મેં મારા કામની શરૂઆત કરી ત્યારે લોકોએ આવું કહેવાનું શરૂ કરી દીધું તેઓ કહેતા હતા થોડું ભરો થોડો વજન.
વધારવાની જરૂર છે સૌથી ખરાબ વસ્તુ હોય છે જયારે તમે તેના શરીર વિશે કહો છો અનન્યાની આ વાતથી કહી શકાયકે શું બહાર થી આવતા સ્ટાર સાથે સાથે સ્ટારકિડ્સને પણ પરેશાન કરવામાં આવે છે અત્યારે તો અનન્યાનું આ બયાન સામે આવતા જ ચર્ચામાં આવી ગયું છે મિત્રો અનન્યાના આ ખુલાસા પર તમે શું કહેશો.