હોલીવુડ એક્ટર વીલ સ્મિથ અને એમની પત્ની જૈડા પિંકેટ સ્મિથ વચ્ચે અત્યારે છૂટાછેડાની ખબરો ચાલી રહી છે વીલ સ્મિથ અત્યારે ભારતના પ્રવાસે છે અને એમન ફોટો અને વિડિઓ સામે આવ્યા છે બતાવાઈ રહ્યું છેકે ઓસ્કાર 2022 ચાલુ હતો ત્યારે વીલ સ્મિથની પત્ની વિશે કોમેંટ કરનાર ક્રિશ રોકને સ્ટેજ પરજ થપ્પડ મારી.
તેના બાદ બંને પતિ પત્ની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે અને જો બંનેના છૂટાછેડા થશે તો વીલ સ્મિથ પોતાની કુલ સંપત્તિ 350 મિલીન ડોલર માંથી 175 મિલીયન અમેરિકી ડોલર જૈડા પિંકેટને આપવા પડશે પરંતુ જણાવી દઈએ સૌથી મોંઘા છૂટાછેડા હોલીવુડ સ્ટાર મેલ ગિબ્સન અને રોબિન મૂરના હતા જેમાં હોલીવુડ.
એક્ટર મેલ ગિબ્સનની કુલ સંપત્તિ 850 મિલિયન અમેરિકન ડોલરમાંથી તેમની પત્ની રોબિન મૂરને તેમાંથી અધડી સંપત્તિ આપવી પડી હતી એટલે કે 425 મિલિયન ડોલર રોબિનને આપ્યા હતા જે અત્યાર સુધીની સૌથી મોંઘા છૂટાછેડા છે અત્યારે તો વીલ સ્મિથ અને એમની પત્નીના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે.