ઉર્વશી રૌતેલા એક એવી બોલીવુડ અભિનેત્રી છે જેઓ ફિલ્મો કરતા તેના લુકને લઈને ચર્ચામાં રહે છે તેઓ હંમેશા તેના બોલ્ડ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે એક્ટર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે એવામાં તેનો એક લેટેસ્ટ લુક સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ફેન્સ પણ તેની પોસ્ટની રાહ જોતા હોય છે અને તેની તસવીરો ની એક્ટરે દિવસોમાં સ્વતંત્રતા દિવસના મોકા પર સૂટ પહેરીને ઉર્વશી રૌતેલાએ હાથમાં ત્રિરંગો લઈને ખૂબ જ સુંદર સ્ટાઈલ બતાવી હતી ઉર્વશી રૌતેલાએ હાલમાં તેનો એક લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે જેમાં તેઓ ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે.
તેણે ખૂબ જ હોટ ગ્લેમર્સ સ્ટાઈલમાં પોતાની બેક સાઈઝને ફ્લોન્ટ કરીને કેમેરા સામે પોઝ આપ્યોછે આ તસવીરમાં તેણે ગાર્ડનમાં તેનું ફોટોશૂટ કરાવ્યુંછે આ તસવીરમાં તે ઉર્વશી રૌતેલા દ્વારા સેટ કરેલું ચેસ પ્રિન્ટ કાર્ડ પહેરેલી જોવા મળે છે એક્ટરની આ તસ્વીરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લાઈક્સ મળી છે.