અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને આજકાલ બધા ઓળખતા હશે તેઓ દરરોજ સોશિયલ મીડિયા પર એવા ફોટા શેર કરે છેકે તેના ફેન્સ પ્રસંસા કરતા થાકતા નથી તેના વચ્ચે જ્યોર્જિયાએ તેની લેટેસ્ટ તસ્વીર સામે આવી છે હકીકતમાં એક્ટરે તેનું આ નવું ફોટોશૂટ સોસીયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યું છે.
અહીં જ્યોર્જિયાએ હદથી વધુ બોલ્ડનેશમાં ફોટોશૂટ કરાવ્યું છે અહીં ખાસ વાત એ હતી કે જ્યોર્જિયાએ તેની અંદર કપડામાં કંઈ પહેર્યું નથી તેની બોલ્ડનેશની હદો પાર કરતા જોવા મળી રહી છે જ્યોર્જિયાએ અહીં અલગ અલગ સ્ટાઇલમાં પોઝ આપતા જોવા મળી રહી છે તેના પર ફેન્સ અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે.
સામે આવેલ તસ્વીરમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ અંદર કંઈપણ પહેર્યું નથી અભિનેત્રીનું પહેરેલ આ ગાઉન એટલું પારદર્શક છેકે અંદરની વસ્તુ કેમેરામાં દેખાઈ રહી છે ખાસ વાત એ છેકે આ ડ્રેસ પહેરીને એક્ટ્રેસે કેમેરામાં એવી હરકતો દેખાડી કે દરેક તેને જોઈને દંગ રહી ગયા કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.