વેલેન્ટાઈન દિવસ પર ઘણા બધા લોકોની પ્રેમ કહાની સામે આવી છે ફેબ્રુઆરી નો મહિનો ચાલી રહ્યો છે જેમાં ઘણા બધાની પ્રેમ કહાની સામે આવી રહી છે એ વચ્ચે યોગી સરકારમાં રહેલા મંત્રી અને પ્રયાગરાજ વિસ્તારની મેયર ની પ્રેમ કહાની આપને અમે જણાવીશુ આખી લવ સ્ટોરી 30 વર્ષ પહેલાંની છે ગરીબ પરિવારમાં ઉછરેલા નંદ ગોપાલ નંદી ના.

પિતા ટપાલી હતા જ્યારે માતા ઘેર ટેલ રિંગ નું કામ કરતી હતી નંદી અભ્યાસ સાથે પોતાના પરિવાર માટે કામ પણ કરતો હતો પાંચ લોકોનું કુટુંબ હતું નંદી નાનો મોટો વેપાર કરતા હતા દિવાળીમાં ફટાકડા તો હોળીમાં ગુલાલ રસ્તા પર બેસી વેચતા તેઓ વેસ્ટન નર્સરી માં ભણતા હતા આ સમયે કરોડપતિ બિઝનેસમેન ની દિકરી અભિલાષા ગુપ્તા પણ તેની.
સાથે જ ભણતી હતી બંને એક જ ગલીમાં રહેતા હતા પરંતુ બંને વચ્ચે ખૂબ ઓછી મુલાકાત થતી હતી અભિલાષા ના પરિવારજનો વધુ ભણવા તેને બીએ માં એડમિશન કરાવ્યું તો નંદી પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે ધોરણ 10 પછી અભ્યાસ છોડી અને ધંધો કરતા હતા તેમને બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી ખરીદી ને.

લોકોને મહાભારત જેવી સીરીયલો દેખાડી 50 પૈસાથી પોતાની કમાણી કરતા હતા સાલ 1992 માં થોડા ઘણા પૈસા ભેગા કરી તેમને મીઠાઈ ની દુકાન શરૂ કરી નંદી એક બિઝનેસમેનની જેમ વિચારવા લાગ્યો પોતાના વેપારમાં સફળતા સાથે તેને દવાની એજન્સી ખોલી એક ટ્રક લીધો સાલ 1994 માં ઈટનો ભઠ્ઠો શરૂ કર્યો એક દિવશે.
નંદીની મુલાકાત મૈહર માતાના મંદિરે અભિલાષા થી થઈ અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ થોડા સમયમાં તેમની વચ્ચે મિત્રતાથી અને મિત્રતાના સંબંધો ધીરે ધીરે પ્રેમમાં બદલ્યા જ્યારે નંદી એ અભિલાષાને પ્રેમનો એકરાર કર્યો ત્યારે અભિલાષાએ પણ હા કહી દિધી આ સમયે મોબાઇલ ફોનનો જમાનો નહોતો તેઓ દૂધવાળા સાથે.

અને ઘરની નોકરાણી સાથે પ્રેમ પત્ર મોકલતા હતા બે વર્ષ સુધી એકબીજાના પ્રેમમાં રહી તમને લગ્ન કરવાનું નક્કી કર્યું પરંતુ આ લગ્ન આસાન નહોતા અભિલાષા એક બ્રાહ્મણ ધનીક બિઝનેસમેન ની દિકરી હતી તો નંદી પછાત વર્ગ માંથી આવતા હતા અભિલાષા ના પરિવારને આ પ્રેમ સંબંધોની ખબર પડતા તેમને.
આ લગ્ન માટે ચોખ્ખી ના પાડી દીધી અને પોતાની દીકરીને અન્ય જ્ઞાતિમાં પરણાવવા માટે નારાજગી સાથે ગુસ્સો વ્યક્ત કર્યો નંદીના પરિવારજનો આ લગ્નથી ખુશ હતા ત્યારે અભિલાષા ના પરિવારજનો આંતરજ્ઞાતીય લગ્ન થી વિરુદ્ધ હતા અભિલાષા ના પરિવારજનો તેને જબલપુર મોકલી દીધી તો નંદી પણ તેની પાછળ ગયા જબલપુરમાં.

તેમને જઈને કોર્ટ મેરેજ કરી દીધા ત્યારબાદ અભિલાષા અને નંદી નાગપુર પોતાના પરીવાર થી દુર રહેવા આવી ગયા તેમને સામાન્ય પરિસ્થિતિમાં ફરી બીઝનેસ શરુ કર્યો સુખી લગ્નજીવન વચ્ચે તેઓ ઈંટના ભઠ્ઠા થી આગળ આવતા ગયા અને સાલ 2007 માં નંદી બિઝનેશ સંભાળતા તો અભિલાષા.
ઘરનું એમજ દુકાનનુ ધ્યાન રાખતી હતી બિઝનેસ માં સફળતા મેળવ્યા બાદ નંદિએ રાજકારણ માં ઝંપલાવ્યું નંદી એ માયાવતી ની પાર્ટી અલ્હાબાદ સીટી સાઉથ થી વિધાનસભા ની ટીકીટ મેળવી અને ભાજપના કેશરીનાથ ત્રીપાઠી ને હરાવ્યા જ્યારે નંદી વૈશ્ય સમાજના નેતા તરીકે આગળ આવ્યા તો માયાવતી એ.

તેમને કેબિનેટ મંત્રી બનાવી દીધા સાલ 2012 માં અભિલાષા ગુપ્તાએ રાજકારણમાં ઝંપલાવ્યું અને મેયરની ચૂંટણી જીતી સાલ 2017 માં નંદી અને તેમની પત્ની અભિલાષા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા આજે નંદગોપાલ નંદી યોગી સરકારમાં ઔદ્યોગિક વિકાસ મંત્રી છે તો તેમની પત્ની અભિલાષા પ્રયાગરાજના મેયર છે.