હવે આ બધું સહન નહીં કરીએ, ઇન્દ્રભારતી બાપુએ પઠાણ ફિલ્મની અશ્લીલતા મુદ્દે આપી ખુલ્લી ચેતવણી, મહંતે કહ્યું હવે...

હવે આ બધું સહન નહીં કરીએ, ઇન્દ્રભારતી બાપુએ પઠાણ ફિલ્મની અશ્લીલતા મુદ્દે આપી ખુલ્લી ચેતવણી, મહંતે કહ્યું હવે…

Breaking

બોલીવુડ ફિલ્મ પઠાણ નું તાજેતરમાં બેશરમ રંગ સોંગ રિલીઝ થયું છે જેમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે દિપીકા પાદુકોણ ભગવા રંગની બિકીની પહેરીને માદક અદાઓ થી અંગપ્રદર્શન કરી રહી છે જેનાથી દેશભરમાં એક વિરોધ ફાટી નિકળ્યો છે ભગવા રંગના પર હિન્દુ ધર્મ ના.

ઘણા કલાકારો થી લઈને રાજનેતાઓ સુધી વિરોધ દર્શાવી રહ્યા છે દેશભરમાં સડકો પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના પૂતળા સળગાવીને આ ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે આ સોંગને હટાવવા માટે લોકો સતત માંગણી કરી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં જુનાગઢ ના ઈન્દ્રભારતીજી બાપુ એ એક વિડીઓ.

બનાવીને ચેતવણી આપી છે તેમને જણાવ્યું છે કે ફિલ્મ પઠાણમાં કોક બહેન ભગવા રંગની બિકીની પહેરીને અશ્લીલ ડાન્સ અને અંગ પ્રદર્શન કરી રહી છે જે હિન્દુ ધર્મની લાગણીઓ દુભાવી રહી છે ગુજરાત સરકાર દિલ્હી સરકાર અને મહારાષ્ટ્ર સરકારને સાધુ સમાજ વતી મારી નમ્ર વિનંતી અને અપીલ છે કે આવી.

ફિલ્મોને રિલીઝ થવા દેવી ન જોઈએ જેનાથી આપણા ધર્મ સંસ્કૃતિ ધરોહરને નુકસાન પહોંચે આપણી યુવા પેઢી બાળકો આવી ફિલ્મોથી બરબાદ થઈ રહ્યા છે બાપુએ જણાવ્યું હતું કે ભગવા રંગ હિન્દુ ધર્મની આસ્થા સાથે સંકળાયેલો છે જે પહેરીને આ ફિલ્મમા અશ્ર્લીલ ડાન્સ કરવામાં આવી રહ્યો છે જે ખુબ જ નિદંનીય છે.

સેન્સર બોર્ડ આવી ફિલ્મો ને હટાવે એવી વિનંતી છે ઈન્દ્રાણી બાપુ નો આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે આ પહેલા પણ હિન્દુ ધર્મ સાથે ઘણા મુસ્લિમ સંગઠનો સાથે મળીને ઓલ ઇન્ડિયા ફેસ્ટિવલ કમીટી ના ચેરમેને પણ આ ફિલ્મ નો વિરોધ દર્શાવી ને પઠાન સાથે મુસ્લિમ ધર્મ નું અપમાન જણાવીને અશ્લીલ ડાન્સ ધરાવતા.

આ સોગંનો વિરોધ દર્શાવી પઠાન શબ્દ શબ્દ પર વાંધો વ્યક્ત કર્યો છે તેમને જણાવ્યું હતું કે પઠાન ની પત્ની કોઈ દિવશ બિકીની પહેરીને ના આવી શકે અમે આવા સોગંને સપોર્ટ નથી કરતા અને કરે છે તેમની પત્નીઓ ને બિકીની પહેરાવી ને નાચવા મોકલવી જોઈએ આવું નિવેદન આપી સોગં નો મુસ્લિમ સમિતિના ચેરમેને પણ વિરોધ દર્શાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *