એક સમય એવો હતો કે જેને લોકો માનસિક વિકલાંગ કહીને હળધુત કરી રહ્યા હતા પોતાની પાસે પહેરવા સારા કપડાં નહોતા માતા પિતા ગરીબ પરીસ્થીતી વચ્ચે જીવતા હતા બે ટાઈમ જમવા માડં મળતું એવો કોઠારીયા ગામનો કમલેશ ઉર્ફે કમો કિર્તીદાન ભાઈ ગઢવી ના એક સ્ટેજ પ્રોગ્રામ માં રસીયો રૂપાળો રંગ રેલીયો.
ડાન્સ કરતો જોવા મળ્યો અને તેનો ડાન્સ એટલો ફેમસ થયો કે તે વિડીયો રાતો રાત કરોડો લોકોએ જોયો અને કમો એક સોશિયલ મીડિયા સ્ટાર બનીને લોકોની વચ્ચે આવ્યો લોકો તેના ડાન્સ વિડીયો ને ખુબ પસંદ કરવા લાગ્યા અને કમો ફેર ઠેર ડાયરા ના પ્રોગ્રામ માં ડાન્સ કરવા જોવા લાગ્યો ગરબાના પ્રોગ્રામમાં કમાને.
સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવતું હતું અને કમાઈ પોતાની આગવી શૈલીથી માત્ર નામ નહીં પરંતુ અઢળક રૂપિયા કમાયો આજે તેની પાસે મોંઘી ડાટ ગાડી બંગલો છે તેની સાથે બોડીગાર્ડ પણ જોવા મળે છે આજે કમો એક સેલિબ્રિટી બની ચુક્યો છે તે પોતાના પિતાના તમામ સપનાઓ પુરા કરવા માંગે છે.
તેવું પોતાના મિડીયા ઇન્ટરવ્યૂ દરમિયાન તેને જણાવ્યું હતું કમા એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાના પિતા સાથે હેલીકોપ્ટર સફર ની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં કમો હેલીકોપ્ટર માં તેના પિતા સાથે બેઠો છે અને બીજી તસ્વીરમાં તે તેના પિતા સાથે હેલીકોપ્ટર પાસે ઉભો છે લોકો આ તસવીરો પર મનમુકીને લાઈક.
કમેન્ટથી તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે જે કમો એક સમયે પોતાની સાઈકલ નહોતો ખરીદી શકતો તે આજે હેલીકોપ્ટર માં સફર કરવા લાગ્યો છે જેના પર ગુજરાત ના લોકો ખુબ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે ભાગ્ય લોકો વિધાતા પાસે લખાવી આવે છે અને વિધાતા ના લેખ પર કોઈ મેખ ના મારી શકે તે વાક્યને કમાએ સાર્થક કરીને બતાવ્યું છે.