ધ લીજેન્ડ ફિલ્મથી સાઉથ ફિલ્મોમાં ડેબ્યુ કરનાર ઉર્વશી રૌતેલા સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે તેઓ ફેન્સ સાથે કંઈક ને કંઈક ફોટો અને વિડિઓ શેર કરતી રહે છે હવે એક્ટર પોતાની તસ્વીરમાં બેક ફ્લોન્ટ કરતા નજરે પડી છે અને એ તસ્વીર ઇન્સ્ટાગ્રામમ શેર કરવામાં આવી છે એક્ટર તેમાં સુંદર લાગી રહી છે.
બૉલીવુડ એક્ટર સની દેઓલ ની ફિલ્મ સીંગ સાબથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર ઉર્વશી રૌતેલાએ એ ફિલ્મમાં સની દેઓલની પત્નીનો રોલ નિભાવ્યો હતો ફિલ્મમાં એક્ટરની ખુબ ચર્ચા થઈ હતી હવે એવામાં એક્ટરનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેની ગ્લેમરસ અદાઓના દીવાના તેના ફેન્સને બનાવી રહી છે.
ઇન્સટ્રાગ્રામમાં એક્ટરે પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ કર્યું છે તેમાં એક્ટર પોતાનું બેક ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે એક્ટરના લુકની વાત કરીએ તો એક્ટર ગાઉનમાં જોવા મળી રહી છે ઉર્વશીએ મેકઅપ સાથે વાળને ખુલ્લા છોડ્યા છે એક્ટરના આ લુકને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે તેની ફોટોમાં અત્યાર સુધી લાખોમાં લાઈક આવી ચુક્યા છે.