બોલીવુડ અભિનેત્રી એવંમ ટીવી સીરીયલ સ્ટાર અભિનેત્રી ગૌહર ખાન પોતાની પ્રેગ્નન્સી ની ખબરો થી ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે થોડા સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોતાની પ્રેગ્નન્સી ની ખબરો આપી ફેન્સ ને ચોંકાવી દીધા હતા પોતાના બોયફ્રેન્ડ જૈદ દરબાર.
સાથે સાલ 2020 માં લગ્ન કરી તે પોતાના પહેલા બાળક ને જન્મ આપવા જઈ રહી છે એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જૈદ દરબાર સાથે શાનદાર અંદાજમાં ગૌહર ખાન સ્પોટ થઈ હતી બ્લેક ઓપન શર્ટ નીચે વાઈટ ટોપ બ્લેક પેન્ટ અને ચહેરા પર ગોગલ્સ સાથે ઓપન હેર.
લાઈટ મેકઅપ માં પોતાનું શાનદાર લુક ફોન્ટ કરી ગૌહર ખાન ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને પોતાનું બેબી બમ્પ પહેલી વાર મિડીયા સામે ફોન્ટ કરી ખુશી વ્યક્ત કરી હતી ફેન્સ ખુબ જ શુભેચ્છાઓ આપી રહ્યા છે ગૌહર ખાન ના વર્કફન્ટ ની વાત કરીએ તો.
ગૌહર ખાન બિગબોસ રીયાલીટી શો સિઝન 7 ની વિજેતા રહી ચુકી છે ઈજકજાદે બદ્વીનાથ કી દુલ્હનીયા જેવી ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે ટીવી સીરીયલ તાડંવમા મૈથલી શરન ની ભુમીકા માં તેને ખુબ નામના મેળવી છે સાલ 2016 માં.
આવેલી ક્યા કુલ હૈ માં પણ ગૌહર ખાનના અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો તેની બોલીવુડ માં ઘણી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી તરીકે ખુબ જ દમદાર અભિનય થકી લોકચાહના મેળવી છે મીત્રો આ મામલે તમારી શું પેરીક્રિયા ચે કૉમેન્ટમાં જણાવવા વિનંતી.