Cli

બહુ દિવસો બાદ શેર કરેલ તસ્વીરમા કેટરીના કૈફના મંગળસૂત્રની ચર્ચાઓ થઈ કિંમત જાણી દંગ રહી જશો…

Bollywood/Entertainment Breaking

વિકી કૌશલથી લગ્ન કર્યા બાદ કેટરીના કૈફને જોવી બહુ મુશ્કિલ થઈ ગયું છે નવી દુલહન કેટરીના અત્યારે વધુ ઘરથી બહાર નથી નીકળતી એમનો સ્વભાવ હવે બદલાતો દેખાઈ રહ્યો છે પરંતુ આજે જેવા જ કેટરીના કૈફે પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા બોલીવુડમાં અને સોસીયલ મીડિયામાં હંગામો મચી ગયો.

કેટરીના કૈફના મોઢાનું નિખાર બિલકુલ નવી દુલહનની જેમ લાગી રહ્યું છે પરંતુ આ ત્રણ ફોટા સિવાય લોકોનું ધ્યાન કેટરીના કૈફ સિવાય અન્ય કોઈ વસ્તુએ ખીંચયું હોય તો એછે ગળામાં પહેરેલ મંગળ સૂત્ર જયારે લોકોને આ મંગળસૂત્રની કિંમત જાણવા મળી ત્યારે એમના હોશ ઉડી ગયા કેટરીના કૈફને એ મંગળસૂત્ર.

વિકી કૌશલે લગ્નના ચાર ફેરા વખતે પેરાવ્યું હતું સાદું દેખાતું આ મંગળસૂત્ર સભ્ય સાચીનું બંગાળનું ટાઇગર કલેશનનુંછે આ મંગસૂત્રની માંગ અચાનક વધી ગઈ છે ગોલ્ડ અને ડાયમંડથી બનેલ આ મંગળસૂત્રની કિંમત પાંચ લાખ રૂપિયાછે આ મંગળસૂત્ર સભ્ય સાચીના બેસ્ટ કલેશનમાંથી એક છે સભ્ય સાચીએ આ કલેશનનું.

પહેલું મંગળસૂત્ર કેટરીના કૈફને આપ્યું છે અત્યારે તો કેટરીના કૈફ ઘરે જ બધું કામ કરી રહી છે તેઓ જલ્દી મુંબઈમાં શૂટિંગ શરૂ કરશે અને જો કો!રોના પતિ જશે તો તેઓ દિલ્હીમાં સલમાન ખાન સાથે ટાઇગર થ્રિનું શૂટિંગ કરશે ટાઇગર ફિલ્મનું શૂટિંગ આમ તો પતિ ગયું હોત પરંતુ કેટરીના અને વિકિના લગ્નના કારણે અટકી પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *